________________
: કથાન–કાશ :
મહેન્દ્ર રાજવીને થયેલ પુત્રપ્રાપિ. તેને કહ્યું. હે મહાભાગ! આ બધે વૈભવ અને હું પિતે હવે તને સુપ્રત છું-તારે આધીન છું માટે તને જે યેચ લાગે તે આદેશ આપ. તમારી સેવા પાસે આ ઘણું જ
ડું છે પણ બીજું શું કરી શકાય ? રાજા બે ખરી વાત છે, તમારી જેવા સત્યરુષની વૃત્તિને ક્યાંય કશું ય અદેય વા અકરણીય ભાસે છે?
આમ વાત ચાલે છે ત્યાં તે સ્થળે પિલે બાળક આ “આ તે મારે પુત્ર છે ” એમ નક્કી કરીને રાજા બોલ્યાઃ હે સાર્થવાહ ! આ કેને કરે છે? સાર્થવાહ બે હે મહાયશવાળા! હું એક વાર ઉત્તર દિશાના વિભાગ તરફ આવેલી ભીમાકવીમાં પડાવ નાખીને પડ્યો હતો તે વખતે મારા નોકરે જ્યાં ઇંધણ વગેરે લેવા ગયા હતા ત્યાં એક ઝાડીમાં પડેલે આ બાળક રડતો હતે. એને રડવાને અવાજ સાંભળી મારા નેકરેને ભયની આશંકા થઈ આવી તેથી તેઓ એક વૃક્ષની આડમાં ઊભા રહીને આ રડતા છોકરાને જેવા લાગ્યા અને એમને એમ ખાત્રી થઈ કે “આ માણસ જ છે.” પછી તેઓ ભય અને સત્કારથી બોલતા અને ધીરે ધીરે ચાલતા આ બાળકને તેને ઉપાડી જવા કઈ શિયાલ વગેરે જંગલી જનાવર તેની પાસે પહોંચે તે પહેલાં જ ડીવારે કરુણાવૃત્તિથી ત્યાંથી ઉપાડી લઈ મારી પાસે લઈ આવ્યા અને મેં પણ તેને આટલા લાંબા સમય સુધી મારા પુત્રની પેઠે ઉછેર્યો છે. રાજા બોલ્યઃ આ મારે જ પુત્ર છે પરંતુ કમનશીબને લઈને તે આવી દુઃખી દશાને પામે છે. આ સાંભળીને વિસ્મય પામેલ સાર્થવાહ વિચાર કરવા લાગે. અહેદૈવ કે સ્વૈરવિહારી છે ? જેથી સિંહનું બચ્ચું પણ આ રીતે તકલીફ પામે છે અને કલ્પવૃક્ષનું બરચું પણ એરંડાની પેઠે અવગણના પામે છે. પછી તે તે છોકરાને સાર્થવાહ રાજાને સેં. તે પણ તેને ગાઢ રીતે ભેટીને અને ખોળામાં બેસાડીને, આંસુઓથી આંખને ભીની કરીને કંઈક વિચારવા લાગે, એવામાં સાર્થવાહે તેને પગે પડીને પૂછયું. અહીં ખરી હકીકત શી છે? પિતાની વાત કહેતાં શરમાતા રાજાએ સાર્થવાહના આગ્રહથી એકાંતમાં જઈને તેને બધી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને સાર્થવાહને ભારે શેક થશે. પછી રાજાએ સાર્થવાહને કહ્યું: ભે! શા માટે સંતાપ કરે છે? આ સંસારના હાલ જ આવા છે. સુખ સાથે દુઃખ મળેલું છે! સંગ સાથે નિત્ય વિગ પણ જોડાયેલું છે! સંપત્તિ પણ વિપત્તિથી ઘેરાયેલી જ હોય છે તેથી આ સંસારમાં શુભ શું હોઈ શકે? આવી સંસારની વિષમ દશા છે તેથી તે સાર્થવાહ! આ રીતે શા માટે સંતાપ પામે છે? અને સંસારનું આ સ્વરૂપ હોવાથી સુખ અને દુઃખ, સંગ અને વિયેગ તથા સંપત્તિ અને વિપત્તિ એ બધું સંસારી પ્રાણીઓ માટે સહજ જેવું જ હોય એમાં કોઈ આશ્ચર્ય છે?
સાર્થવાહ બેઃ હે મહારાજ! હું જ્યાં સુધી તમને સિદ્ધ કાર્ય કરી તમારા રાજ્યમાં ન પહોંચાડું ત્યાં સુધી મારું એક પણ કામ્ય કરવા નથી માટે હવે તમારે મારી આ
"Aho Shrutgyanam