________________
૭૧
ભવદેવને માર્ગોમાં રાજાનું થયેલ મિલન અને કરેલ સારવાર • થારન–કાશ :
ચાલ્યા ગયે. ભવદેવ પણ પેાતાનાં અને પરનાં કામકાજની ચિંતામાં પડી ગયે દાક્ષિણ્ય સ્વભાવને હાવાથી તે લેાકામાં વિશેષ વહાલે થયા અને તેથી તેની કીર્તિ પણ ખૂબ ફેલાઇ.
એક વાર કાઈ કામકાજને લીધે પિતાને પૂછીને હાથમાં ભાતુ લઇને એ ભવદેવ એકલા જ કાઈ ગામતરે ગયે. પેાતાનું કામકાજ પતાવી પાછા વળતાં તેને તે દેશના રાજા દિવાકર રસ્તામાં મળી ગયે.. રાજા દિવાકર ઘેાડા ઢોડાવવાની રમતે બહાર નીકળ્યા હતા, એવામાં કમનશીબે કોઈ દુષ્ટ ઘેાડા તેને ક્યાંના ક્યાં એક અટવીમાં લઈ ગયેા. રાજાના માણસોએ રાજાની તપાસ કરી પણ તેમને કશા પત્તો મળ્યું નહીં એટલે તે તા બધાં પાછાં વળ્યાં. પેલા ઘેાડા પણ મરી ગયા એથી કાઈ ગામિડયાના વેશ લઈને રાજા પગપાળે ચાલતા ચાલતા પોતાના નગર ભણી આવતા હતા એ વખતે જ એ રાજા પેલા ભવદેવને ગામતરેથી પાછાં ફરતાં રસ્તામાં મળી ગયા. રાજાએ તેને પૂછ્યું. 'હું ભદ્રે ! ક્યાં જવાનું છે ? ભવદેવ ખેલ્યાઃ વિસપુરી તરફ. રાજા બાહ્યઃ વિસપુરીએ જવું હેાય તે મારી સાથે જ ચાલ. આપણે અને સાથે જ ચાલીએ. પછી તે બન્ને ધીરેધીરે ચાલવા લાગ્યા, અપેાર થઈ ગઈ અને ભાતું ખાવાના સમય પશુ થઈ ગયા હતા એટલે ભાતુ લઈને ખાવા માટેની તૈયારી આ મહાનુભાવ કોઈ પરદેશી છે. તેની પાસે ભાતુ હાય એમ ભૂખથી ત્રાસ પામેલા હાય એમ લાગે છે માટે હુ એકલા ઠીક હેવાય ? એમ વિચારી ભાતું અડધું કરીને અડધું અને અડધુ પાતે ખાધું. પછી થોડીવાર વિસામે લઇને એ આગળ ચાલવા લાગ્યા. હવે રાજા ઘણા દિવસના ભૂખ્યા હતા. એવામાં તેને પેલું મિષ્ટાન્ન ખાવા મળ્યું એથી તેને ( રાજાને ) રાતમાં પેટશૂળ ઉપડી આવ્યું તેમ છતાં ય અત્યંત ધીરજ રાખીને રાજાએ પેાતાની વેદના કાઇને કળાવા ન દીધી અને તે એમ મેં એમ સૂઈ ગયા અને પાછા બેઠા થયેા. સવાર થતાં આગળ ચાલવા માટે તૈયાર થયેલા ભવદેવને રાજાએ કહ્યું હે ભદ્ર ! તું જા અને હું થોડા સમય આજના દિવસ અહીં જ રહી જઈશ પછી દાક્ષિણ્યને લીધે ભવદેવ માલ્યા હું ભદ્ર! તેં એમ કહેલું હતું કે વિસપુરી તરફ જવું છે, તે પછી એમ કહીને હવે અહીં શા માટે રહેવા ઇચ્છે છે ? રાજા એલ્યેા! વાત ખરી છે, પરંતુ શરીરે જરાક ઠીક નથી. ભવદેવ આલ્યાઃ તે પછી તને
આ પ્રકારની આયદામાં આવી પડેલા જાણીને અહીં છેડીને હું શી રીતે આગળ જાઉં ? માટે હવે તું મને ખરેખરું કહું કે તને શું પીડા થાય છે? પછી તેના આગ્રહને લીધે રાજાએ પેાતાને પેટશૂળ થઈ આવ્યું છે તે વાત કહી બતાવી. પેટશૂળની વાત જાણ્યા પછી ભવદેવે શરીરને ચાંપલા-ચાળવા-મસળવા માંડયું. ઔષધ પીવરાવ્યું વગેરે ઉચિત ઉપચાર કરી રાજાને સાજો કરી દીધા. પછી મને આગળ ચાલવા લાગ્યા અને પેાતાની નગરીની
"Aho Shrutgyanam"
કરતાં ભવદેવે વિચાયુ : જણાતું નથી અને તે ભાતું ખાઉં એ કાંઈ પેલા પરદેશીને આપ્યું અને સાથે જ આગળ