________________
clas
લા-મુ-વ
પ્રાણીમાત્રને તેના 'તિમ સાધ્ય સિદ્ધગતિ પ્રાપ્ત કરવા માટે જૈન દર્શને અનેક માગેર્યાં પ્રરૂપ્યા છે. તીર્થંકર ભગવંતાએ પ્રાણીમાત્રને એકાંત હિતકારક જે ઉપદેશ વાણીદ્વારા આપ્યું તેને ગણુધર ભગવતાએ દ્વાદશાંગીરૂપે ગૂં. સમયના વહેવા સાથે દ્વાદશાંગીના રહસ્યાને સમજાવવા માટે નિયુક્તિએ, ચૂીએ, ભાગ્યે, ટીકાઓ વિગેરેની રચના થઈ. બાદ જૈન સાહિત્યસ્વામીએ આમ જનતાના કલ્યાણાર્થે સ્વતંત્ર કૃતિએ પણ મનાવી અને તેમાં જૈન સિદ્ધાંતાને વણી લીધા.
જૈન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેંચાયેલી છે: દ્રવ્યાનુ યેગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધ કથાનુયોગ, ચારે અનુયાગાને લગતુ વિસ્તૃત સાહિત્ય આજે પશુ ઉપલબ્ધ થાય છે, પરંતુ ધર્મ કથાનુંચાગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે કારણુ કે કથાની સાથેાસાથે પીરસવામાં આવતે ઉપદેશ જનતાના હૃદયને જલ્દી આકર્ષી લે છે. કથામાં જે સંસ્કારિતા, સદાચાર અને શાસ્ત્રીયતાના ઉદાહરણા રજૂ કરવામાં આવે છે તે પ્રતિબિ'બની માફક વાચકના હૃદયપટ પર આળેખાઇ ાય છે અને તેની અસર પણ ચિરસ્થાયી નીવડે છે.
ઉપલબ્ધ જૈન સાહિત્ય-માંડાગારના પણાસા ટકા જેટલે વિભાગ જૈન કથાસાહિત્ય રાકે છે, તે જ કથા-સાહિત્યની કેટલી ઉપકારકતા
"Aho Shrutgyanam"
P=========
{{{