________________
૧૫
સુદત્તના ધરે પડેલી ધાડ અને ચારાની નિષ્ફળતા
: કથાન-કાશ :
સાધુની પેઠે કદી પણ રાષવૃત્તિ બતાવતે નથી તેથી નાકા તારા તરફ માન નહીં રાખે અર્થાત્ નાકરેશ તારી હાંસી કરશે અને ઘરના માણસો પણ તારી અવગણના કરશે. શુ તે આ વાત નથી સાંભળી ?
હાથીએ ભદ્ર જાતિના હાય છે અને સુપ્રશાંત પ્રવ્રુત્તિવાળા હાય છે તેમને અજ્ઞાન લાકે તકલીફ આપ્યા કરે છે અને તેઓ ઘાસ ખાનારા જ રહે છે અર્થાત્ તેમને બીજે કોઇ ઉત્તમ પદાર્થ ખવરાવવામાં આવતા નથી. ત્યારે જે હાથી દુષ્ટ છે, કાઇને હણી નાંખે છે, ગમે તે કાંઈ તાડીફાડી નાખે છે અને સ્વચ્છંદે ચાલી જાય છે તેને જ પ્રધાન હાથી કહેવામાં આવે છે અને લેકે તેની જ પૂજા કરે છે; માટે હું બેટા ! પ્રશાંત વૃત્તિવાળા અને સુશીલ સ્વભાવવાળા થઈને આ સમયે રહેવા જેવું નથી. તને ખખર જ છે કે દરિયા પણ ખાલી પરપોટા જેવા તરંગાને પોતાના ઉપરના જ ભાગમાં બતાવે છે અને મણિરત્નાને તળિયે રાખી મૂકે છે.
આ સાંભળીને સુદત્ત ખેલ્યા: હે પિતાજી! ગમે તે થાય તે પણ હું કષાય ભાવ કરવાના નથી, કષાયાનું દુષ્ટ ફળ હું સમજું છું. એ કષાયાનું સ્વરૂપ અને તેનુ દુષ્ટ પિરણામ વગેરે સમજ્યા પછી આ તુચ્છ જીવનના નિભાવ કરવા માટે હું કાયયુક્ત અસમજસ આચરણુ કરવાના નથી. મને ખબર છે કે કષાયભાવને લીધે બીજા જન્મમાં પણ અમાપ ક્લેશ ખમવા પડે છે; તેથી પશુ હું કષાયા કરવાના નથી. પિતા ખેલ્યા તને રુચે તે પ્રમાણે કર.
એક વાર ત્યાં દુકાળ પડ્યો, લેાકેા દુઃખી દુઃખી થઈ ગયા. મરણ અવસ્થામાં આવી પડેલા સાધારણ લેકે ચારી કરવા લાગ્યા અને એવાં જ બીજા અનૈતિક કાર્યોંમાં પડવા લાગ્યા. એ વખતે જે લોકો ત્યાં ધનાઢ્ય હતા તે આ બધુ જોઈને ચાંકી ગયા અને પેાતાના બચાવ માટે સાવધાન થઈ ગયા. એથી એ લાકાને ક્યાંય ચારી કરવાને મકાન મળ્યા. એક વાર સુદત્તના ઘરના ચેકીદારા જેમ તેમ ઊંઘી ગયા હતા, ઘરના અધે! સામાન પણ આમતેમ વિખરાયેલા પડ્યો હતા, ઘરનાં બારણાં પણ મજબૂત રીતે અંધ નહીં કરવામાં આવેલાં, આ બધા ખરાબર લાગ જોઈને ચારા સુદત્તના ઘરમાં મેડા,
ધુ ચલી લીધું, માથા ઉપર ધનના માલના મોટાં મોટાં પોટલાં બાંધીને તે બધા ઘરમાંથી અહાર નીકળ્યા, એવામાં કાળે ચાકીદારા ત્યાં આવી પહેાંચ્યા અને તેમણે આક્રોશથી તેમને કહ્યુઃ અરે તમે કાણું છે ? આ પેટલાંમાં શું છે? આ સાંભળીને તે ચાર ગભરાઈ ગયા અને ધનમાલના પેટલાં ત્યાં જ પડતાં મૂકીને તે ત્યાંથી ભાગવા માંડ્યા. એવામાં માટી હૈાહા થઈ ગઈ અને સુદત્ત પશુ જાગ્યા. તેણે પેાતાનેા ધનમાલ વગેરે બધુ ઓળખી કાઢયુ' અને તે બધું તે ત્યાંથી ઉપાડી પેાતાના ઘરમાં લઇ આવ્યે. ચારેમાંના કેટલાકને તે તે જ સમચે ત્યાં ને ત્યાં જ મારી નાંખવામાં આવ્યા અને બીજા કેટલાકને
"Aho Shrutgyanam"