________________
: ક્યારબકાશ : વિજયદેવે ધારણ કરેલ ત્રિદંડીનો વેષ
૩૮ એ વિજ્યદેવ ઈચ્છતો ન હતે છતાં ઝવેરીએ તેને માણેક સેંપી દીધે. પછી તે પિતાની યુક્તિ કારગત થવાથી વિજયદેવના મનમાં ભારે પ્રમાદ થયે અને તે માણેકને વેચવા માટે છેટું છેટું બજારમાં આમતેમ ફરવા લાગે અને છેવટે પિતાની પાસે પોતે જ કમાયેલા પિલા જે પચાસ સેનૈયા હતા તે લઈને પિલા ઝવેરી પાસે પહોંચ્યું અને એણે માણેક વેચવાથી આ નાણું આવ્યું છે, એમ કહી તે સોનૈયાની પિટલી ઝવેરીને સોંપી. ઝવેરી તે ખુશ થયે અને સેનૈયાની એ પિટલી તેણે લઈ લીધી. પછી “હે સાધુપુરુષ! હે વાસલ્યવાળા પુરુષ! એમ કહીને તે ઝવેરીએ વિજયદેવને ઘણું ઘણું અભિનંદન આપ્યાં અને તાંબૂલ વગેરે આપીને તેનું સન્માન કર્યું. ત્યારબાદ એ વિજયદેવ પિતાને સ્થાને ગયે.
પિલું રત્ન મળવાથી તેને ઘણે જ આનંદ થયો. રાતને વખત થતાં તેને વિચાર થયું કે હવે અહીં રહેવું ઉચિત નથી.
વળી, કેઈ બીજો માણસ કઈ પણ રીતે ક્યાંયથી પણ આ બધી હકીકત જાણે, અને તેને આ રત્ન લેવાની લાલચ થઈ આવતાં જ મને કાંઈ અગવડ ઊભી થાય એવી તે પ્રવૃત્તિ કરે. અથવા જેણે મને આ રત્ન આપ્યું છે તે ધણી જ પિતે મારા દુર્ભાગ્યને લીધે આ બધી હકીકત જાણી જાય અને મને આપવાનો તેને પસ્તા થતાં વળી મારી પાસેથી આ રનને પાછું લેવા ચાહે. વળી, હવે અહીં રહેવાનું કશું ય પ્રજન નથી. મને આ રત્ન મળી ગયું એથી મારા બધાં જ કામ પતી ગયાં છે.
એમ વિચાર કરીને હવે એણે ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કર્યો. એક મજબૂત કપીન-લગેટ તૈયાર કર્યો, અને તેના છેડામાં મજબૂત રીતે સીવીને રત્નને મૂકી દીધું. પછી એ લગેટને દંડને આગલે છેડે બરાબર સજજડ રીતે બાંધી મધરાતને સમયે તે ગજપુરથી નીકળી ગયો. એને રસ્તામાં ભય લાગવાની શંકા થઈ તેથી તે સીધે રસ્તે છેડી આડે માર્ગે ચાલતાં ચાલતાં પાટલિપુર પહોંચ્યું. એ વખતે મનોહર શણગાર કરી, સુંદર પિશાક પહેરી મયણુમંજૂષા નામની એક વેશ્યા પિતાના મહાલયના ગેખમાં ઊભી ઊભી રાજમાર્ગ તરફ પિતાની ખાસ છટાથી જેતી હતી, એવામાં એની દષ્ટિ દૂરથી જ પેલા આવનાર ત્રિદંડી ઉપર બરાબર પડી.
- હવે સ્ફટિકના ઘડામાં બળતો દી મૂક હોય અને તે દી જેમ આખા ઘડાને બહાર. અને અંદર પ્રકાશિત કરી નાખે તેમ પેલા લંગટને છેડે બાંધેલા રત્નની ચમક ચમક થતી કાંતિ તે વેશ્યાના જોવામાં આવી. એ કાંતિ જોઈને એ કુશળ વેશ્યાના મનમાં વિચાર થયે કે ખરેખર આ ત્રિદંડી પાસે કઈ દિવ્ય મણિ હોવો જોઈએ અથવા કઈ દિવ્ય મંત્ર હેવો જોઈએ. કેઈ પુરુષ સમૃદ્ધિના વિસ્તારને લીધે ગર્વિષ્ઠ બનેલું હોય છતાં એના રસભરેલા લોચનમાં આવી સગવ્યાપિની ચમક દેખાતી નથી. આ માણસે
"Aho Shrutgyanam