________________
અતિ વિના શી હાનિ થાય છે તે માટે સુ ંદરનું કથાનક બાવીશમુ
સામર્થ્ય હાય છતાં અર્થિંત્વ વગર ધર્મની ગતિ સંભવતી નથી માટે હવે અર્થિત્વનું સ્વરૂપ સક્ષેપથી કહેવાય છે.
જેમ માનવની ઈચ્છા ભાજન તરફ હાય છે, જેમ સ્ત્રી અને પતિ વચ્ચે અનુરાગ હૈય છે તેવી જ વૃત્તિનું નામ અર્થાત્ તીવ્ર અભિલાષાનું નામ અર્ચિત્વ છે, એવું અર્થિત્વ જ પરલેાકની પ્રધાન પ્રધાન પ્રવૃત્તિએમાં સારરૂપ છે.
આવે! જે અર્થી હાય અર્થાત્ ધર્મના તીવ્ર અભિલાષી હાય તે જ સાંસારિક ભયને ધારણ કરતા હાય છતાંય ‘ ધર્મ જ પરમાથ છે અને ખાકી ખંધું ય અનરૂપ છે ’ એમ માનતે હાય છે.
વળી, એવા અર્થી ગુરુને પરમાના ભેદો, તેને વિષય, વ્યવહાર નિશ્ચય વગેરે નામોનું સ્વરૂપ રાજ ને રાજ પૂછ્યા કરે છે તથા એ માટે વિશેષ ઉદ્યમવંત રહે છે. તથા એવા અી ધાર્મિક જનો તરફ અનુરાગ રાખે છે અને પોતાની શક્તિ પ્રમાણે ધર્મનાં અનુષ્ઠાનેામાં રાગ ધરાવે છે તથા ધર્મથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા લોકોના સંગ દ્વથી જ તજે છે.
ધર્મની કથા સાંભળીને પણ અર્થીના ચિત્તમાં હષ થાય છે. અશુભ મૃત્યુથી ખેદ થાય છે. જે લેાકેા ધર્મના અથી નથી હાતા તેમના આચારા આવા નથી હાતા. સમજવાના છે. એવા અથી જ વિશેષ ધર્મ ઉલટા પ્રકારના હેાય છે તે અનર્થી અને વિશેષ
આવાં લક્ષણાવાળાને અહીં અી પામવાને યાગ્ય હાય છે અને એનાથી જે ધમ પામવાને અચેાગ્ય હાય છે.
આવે! જે અનર્થી હાય અને અયેાગ્ય હાય તેને ધર્મની સમજ આપવાનું સુખ અરણ્યરુદન સમાન નિવડે અને સુંદર નામના માણસને જેમ એ કામ કેવળ ક્લેશરૂપ નીવડયું તેમ ફ્લેશરૂપ નીવડે છે. તે સુંદરનું કથાનક નીચે પ્રમાણે છે~~
જયતી નામે એક નગરી છે. એ નગરીની આસપાસ ચારે બાજી આકાશગંગા જેવી અને તેમાં થાય છે તેવા ચળ કત્લાલાવાળી એક માટી ખાઇ છે. એની જોડાજોડ તેના કિલ્લાલાવડે નિત્ય આલિંગન પામતા એવા એક ઊંચા ફાટ છે. તેવી ખાઈ અને કાટથી સુશોભિત નગરની ચારે પાસ નિરંતર પાણીના રેઢા કર્યાં કરે છે અને તેના પાણી કાઢવાના અવાજો થયા કરે છે. રેટાના પાણીવડે સિંચાતાં જાંબુડા, લીંબુ, કઈં ખ વગેરેનાં વૃક્ષખડા એ નગરીની આસપાસ ઝૂમી રહ્યાં છે. તે નગરના મેઘરથ રાજાના
"Aho Shrutgyanam"