________________ શ્રી તીર્થકર ચરિત્ર [ સચિત્ર] * વર્તમાન વીશીના દરેક તીર્થંકર પરમાત્માનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, ઉપરાંત દરેક તીર્થકર ભગવતને ત્રિરંગી ફેટ, મુખપૃષ્ઠ ઉપર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને રમ્ય ફેટે આપી આ કિંથ શ્રેષ્ઠ કેટિને બનાવવામાં આવેલ છે. * ઊંચી જાતના કાગળ, આકર્ષક બાઈડીંગ છતાં ! મૂય માત્ર રૂપિયા છે, પિસ્ટેજ જુદું. લખ–શ્રી જેન આહ્માનંદ સભા-ભાવનગર. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર [સચિત્ર] * શ્રી કથા રત્નકેશના કર્તા મહાપુરુષને જ બનાવેલ આ ગ્રંથ અત્યુત્તમ છે. શ્રી પાર્શ્વનાથ ભગવંતના બીજ ચરિત્રો કરતાં આ ગ્રંથ અતિ વિશાળ છે. શ્રી પાર્શ્વનાથ ભગવંતના બધા ભવેના હદયંગમ વર્ણન ઉપરાંત દરેક ગણધર ભગવતેને અપૂર્વ ચરિત્રે આપવામાં આવ્યા છે. & ગ્રંથની સુંદરતા માટે વિધવિધ દશ ટાઓ આપવામાં આવ્યા છે. * ક્રાઉન આઠ પેજી આશરે સાડાપાંચસો પાના, હૉલ ક્લોથ બાઈન્ડીંગ, સુંદર જેકેટ છતાં મૂલ્ય માત્ર રૂપિયા તેર, પિસ્ટેજ જુદું. લ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર. "Aho Shrutgyanam