________________
| કથાન-કેશ:
જયમાંલિ કુમારનું વ્રતમાં નિર્ણપણું
છિન્નભિન્ન થઈ ગયા તેમજ જેમને વંશ નિર્મૂળ થઈ ગયા છે તેવી એટલે કે જે સ્ત્રીઓને કોઈ પણ ધણીધોરી નથી તેવી તે સુંદરીઓ ગાઢ અંધારાને લીધે શ્યામ બનેલી રાત્રિને સમયે શરમાતી શરમાતી તેની સાથે સંબંધ કરવા ચાલી આવે છે. દિવસ માટે કોઈને વરેલી એવી કેટલીક સ્ત્રીએ પોતે કોઈને વરી નથી” એમ માનીને રાજકુમાર પાસે આવીને તેની ખૂબ સેવા કરે છે. કેટલીક સ્ત્રીઓ તે એટલી બધી પ્રેમાસક્ત બની ગયેલી કે તેઓ પિતાના રતનને ખુલા મૂકીને તેને ચલાયમાન કરવા પ્રયાસ કરે છે તેમજ કામવૃત્તિથી પ્રેરાઈરાજકુમારની સાથે કરપ્રહાર વગેરે જેવી અનંગ ક્રીડાને લગતી ઘણી ચેષ્ટાઓ કરી રહી છે. હવે “તું જ અમારી ગતિ-આશરે છે, અમારું શરણ છે તેમજ અમારે સ્વામી પણ તું જ છે” એમ બોલતી કેટલીક સ્ત્રીએ તેની સાથે વિવાહ કરવા માટે જ પોતાના દેહને સેંપી દે છે. કેટલીક સ્ત્રીઓ તાજી સુધી માલતીની કળીઓ તથા મલ્લિકા વગેરેની માળાઓ આપે છે અને વિકારવાળા હાવભાવ-નખરાં કરતી અને એવું જ બેલતી રાજકુમારની કામવૃત્તિને ઉત્તેજિત કરે છે; પરન્તુ જેવી રીતે પવનની મેટી લહરીઓ પણ સમુદ્રને ખળભળાવી શકતી નથી, તેની મર્યાદા તેડાવી શકતી નથી તેમ તે સ્ત્રીઓએ રાજકુમારને ચલાવવા ઘણે પ્રયાસ કર્યો છતાં ય તે અંશમાત્ર ચલાયમાન થે નહીં અને તે સ્ત્રીએ તેના નિયમની મર્યાદાઓને તેડી શકી નહીં.
આ રીતે તે રાજકુમાર, પિતે સ્વીકારેલા ચોથા અણુવ્રતને નિરતિચારપણે પાળી રહ્યા છે તેવામાં એક વખત તેની આસપાસ કેટલાક પ્રધાન પુરુષે બેઠેલા છે તે સમયે તેના મનમાં બ્રાહમણ વગેરેની જાતિ સંબંધી ગુણ તેમજ દેને વિચાર આવ્યો. તે બાબત પરસ્પર ચર્ચા શરૂ થવાથી એક શમ્સ બેલ્યઃ બ્રાહ્મણેએ વેદનું રહસ્ય જાણેલ છે માટે બધા વમાં બ્રાહ્મણે જ પ્રધાન-શ્રેષ્ઠ છે. ત્યારે બીજાએ કહ્યું તમારું કથન સત્ય નથી, બ્રાહ્મણે તે જમીને તરત જ એટલે જન્મથી જ ભીખ માગી-માગીને લાચારી બતાવીબતાવીને પિતાને નિર્વાહ ચલાવે છે માટે એમને બધા વર્ષોમાં ઉત્તમ કેમ કહેવાય? એટલે ત્રીજે બે વૈ જ સર્વથી શ્રેષ્ઠ છે. તેઓ જ કેનાં બધાં કાર્યો કરી આપે છે અને તેથી જ તેઓ હંમેશાં લેક પર ઉપકાર કરે છે માટે તેમને જ ઉત્તમ ગણવા જોઈએ. ત્યારે ચોથે બેઃ વૈશ્ય તે સેવકની પિઠે કામને ઢસરડે જ કર્યા કરે છે તેથી તેઓ પ્રશંસાપાત્ર કેમ કહેવાય? ખરેખર સારા લેકે તે શુદ્ર જ છે. એ લેકેની સૌન્દર્યમુદ્રા અપૂર્વે જ છે, બ્રાહ્મણ વગેરે બધા લેકેને તેમને જ આશ્રય છે અને સર્વ આશ્રયેને એ ટેકારૂપ છે તેથી કરીને બધા વર્ષોમાં શુદ્ધ જ શ્રેષ્ઠ છે. ત્યારે પાંચમે બે હવે એ બધાની વાત જવા દે, ખરી રીતે તે બધા વર્ષોમાં ક્ષત્રિય જ ઉત્તમ છે ક્ષત્રિય છે એટલે તેના પ્રભાવને લીધે બધી પ્રજા પિતાના ઘરમાં સુખપૂર્વક રહી શકે છે તેમજ ધર્મ તથા અર્થને સાધી શકે છે. આ છેલ્લી હકીકતને ત્યાં બેઠેલા બધાએ ટેકે આખ્યા.
"Aho Shrutgyanam