________________
- ચારત-કાર ક
ચોથા વ્રતના અતિચાર
૧૯૨
તેથી તે વ્રતભંગરૂપ છે માટે આ પ્રથમ અતિચાર, વ્રતના ભગરૂપ પણ છે અને અસગપ પણ છે. જે સ્ત્રી અપરિગ્રહીતા છે તેની સાથે ભૂલથાપથી સંબધ થઈ જાય અથવા અતિક્રમ વગેરેને લીધે સંબંધ થઇ જાય તે તે આચરણુ અતિચારરૂપ છે. જે મનુષ્ય પરદારના ત્યાગની પ્રતિજ્ઞાવાળા છે તેને માટે આ અને અતિચારા નથી. ભાડું આપીને થેાડા સમય માટે રોકી રાખેલી ઇત્વરી શ્રી વેશ્યા જેવી જ છે એટલે ખરી રીતે તે બીજ કાઇની સ્ત્રી ન ગણાય તેમ અપરિગૃહીતા સ્ત્રી એટલે ભાડે આવનારી વેશ્યા જેવી સ્ત્રી અથવા નાથ વગરની નધણીયાતી કોઈ સાટે આવનારી કુલનારી પણ ખરી રીતે કાઇ ખીજાની સ્ત્રી ન ગણાય એટલે એ અને પ્રકારની સ્ત્રીએ પરદાર કેટની ન કહેવાય તેથી પરદારના ત્યાગની પ્રતિજ્ઞામાં એને નિષેધ સમાઇ શકતા નથી માટે જ આ બે અતિચારા પરદાર ત્યાગીને માટે ન સમજવા. આ સમધે બીજા આચાય મહારાજાએ એમ પણ કહે છે કેજે મનુષ્ય પરદારના ત્યાગી છે તેને તે આ પાંચે અતિચારા લાગે છે અને જે સ્વકારસતાષી છે તેને ત્રણ અતિચારા લાગે છે તથા સ્વપુરુષસ'તેષી અથવા પરપુરુષના ત્યાગ કરનારી સ્ત્રીને ત્રણે અતિચારા લાગે છે અથવા પાંચે અતિચારા પણ લાગે છે એ હકીકત ભંગના વિકલ્પે। દ્વારા સમજવાની છે.
આ હકીકતને અહીં આ રીતે ઘટાવવાની છે. જે સ્ત્રીને બીજા પુરુષે થેાડા સમય માટે ભાડું આપીને ખરીદેલી છે તેને જે કાઇ પરદારના ત્યાગી પેાતાની પેઠે થાડા સમય માટે સારું ભાડું આપીને રાકી રાખે તે તે આચરણ પરદારના ત્યાગી માટે અતિચારરૂપ છે, કારણ કે એ રીતે ખીજાએ ભાડે રાખેલી સ્ત્રી, એક રીતે પરદારા જ કહેવાય તેથી તેની સાથે સંબંધ કરવામાં પરઢારાના ત્યાગની પ્રતિજ્ઞાા ભગ થાય છે. વળી જે અપરિગૃહીત સ્વચ્છંદી ી છે અથવા અનાથ કુલનારી છે તેને પણ લેાકેા તા પરનારી ' જ કહે છે માટે તેમની સાથે પણ સબંધ કરવામાં પરદારત્યાગીને તેની પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. આ જાતની અનાથ કુલાંગના વિશે તે પરદારત્યાગી એમ સમજતે હાય છે કે એ સ્ત્રીના કાઈ ભરતાર નથી માટે એ પદ્વારા નથી પરન્તુ લેાકવ્યવહારની અપેક્ષાએ એ પરદારા જ છે. ખાકીના અતિચારા એટલે અનંગક્રીડા, પરવવાહકરણ અને તીવ્ર કામાભિલાષ એ ત્રણે અતિચારે તે સ્વદારસતષીએ અથવા પરદારત્યાગીએ એક સરખા સમજવાના છે. અને તેની ચેોજના આ પ્રમાણે છેઃ સ્વદારસતાષી પેાતાની સ્ત્રી સાથે અને પરદારને ત્યાગી વેશ્યા સાથે અનગઢીડા કરે તેા એ અતિચાર છે, તેમ કરવાથી કામની ઈચ્છાને મ કરવાના પેાતાની પ્રતિજ્ઞાના ઉદ્દેશ ટકી શકતા નથી અને એ ઉદ્દેશ ન સચવાય એટલે ચોથા અણુવ્રતને ગ્રહણ કરવાનું જ નકામું થઈ જાય છે. એ જ રીતે પરિવવાહકરણ અને કામના તીવ્ર અભિલાષ એ અને અતિચારા વિશે પણ સમજવાનું છે, ચેાથા અણુવ્રતને જે ગ્રાહક પરિવવાહને ખેડતાં એમ સમજે છે કે હું તે બીજાઓને વિવાહ એડી
"Aho Shrutgyanam"