________________
શિવહેંધને ગુરુ સમીપે લઈ જવાનું થયેલ નિર્ણય
: સ્થાન-કેશ :
નથી એ માણસ ગમે તેવું કમળ અને યુક્તિયુકત બેલે તો પણ તેને કઈ ગણતું નથી અર્થાત તે પણ હવામાં ઊડી જાય છે, માટે આ સંબંધે હવે નકામી નકામી બોલીએ. બેલીએ એથી કશું વળવાનું નથી જ. જે એ, મેં ધારેલી કન્યાને પરણશે તે જરૂર તે યમને મેમાન થશે એમાં શક નથી અને એમ થાય એ પણ કાંઈ નવું નથી. જે હરણને સિંહના બચાએ પિતાના માટે શિકાર કરેલ છે તેને ખાઈ જવા માટે કઈ શિયાળ તૈયાર થાય તે એ શી રીતે કુશળતાને પામે? જે અમૃત દેને પીવા ચોગ્ય છે અને તેમને માટે જ તૈયાર કરેલું છે તેને પીવા માટે લેહુપ થયેલે, અમૃતમાં લુબ્ધ બનેલો રાહુ કઈ દશાને ભેગવે છે? આ રીતે ભારે રોષ આણુને બેલતાં અમાત્યપુત્ર શિવદેવને જોઈને એના મિત્રે તેને સમજાવવા સારુ શાંતિના વચને કહેવા માંડ્યા.
ભે ! ! આવું અત્યંત અનુચિત વાક્ય બલવું ચુકત નથી. મેર વિષ સાથેના સપને ખાઈ જાય છે છતાં તે મધુરાં જ ટીકા કરે છે અર્થાત તારા મનમાં રેષ આવેલે હોય તે પણ મેરની પેઠે મધુર વચન જ કહેવા યુકત છે. જે પિતાનાં વચનમાં વા મેઢા ઉપર અને પિતાની આંખમાં કશો પણ વિકાર કળાવા દેતો નથી તે જ પુરુષ કઠણમાં કાણું કાર્યને જલદી સાધી શકે છે. તારા મનમાં હોય તે મનમાં જ રાખ, પરંતુ દેખાવમાં તે મધુર વચને જ બેલવા ઘટે. કિપાકનું ફળ પણ અંદરથી ગમે તેવું હોય તે પણ બહારથી તે ઘણું મને હર દેખાય છે. આ રીતે મિત્રેએ તેને ઘણું ઘણું સમજાવ્યા છતાં તે પિતાની હઠીલી ષવૃત્તિને છોડતું જ નથી ત્યારે આ બધી તેની હકીકત અમાત્યને અને જન્નદેવને કહી સંભળાવવામાં આવી.
આ બધું સાંભળીને અમાત્ય ભારે ખેદ પામ્યો અને એકાંતમાં જઈ એ બાબત જન્નદેવ સાથે સારી રીતે વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ઉચિત છે? આ શિવદેવની અત્યારે ઉપેક્ષા કરવામાં આવે એટલે તેને હમણાં કશું જ કહેવામાં ન આવે તો તે કદાચ અકાર્ય કરવા પણ તૈયાર થઈ જાય. જે લેકે કામાંધ હોય છે તેઓ શું યુક્ત છે અને શું અચુકત છે તેનો કદી વિચાર જ કરી શકતા નથી. હઠીલા માણસે ગુરુ જનોને ગણકારતા નથી, સવજનોથી શરમાતા નથી અને પિતાની મર્યાદાને પણ સમજતા નથી. વળી જે કાંઈ સમજાવવાનું છે તે પણ તેના મિત્ર મારફત જ એ કહેવરાવી દીધું છે. એણે પિતાના મિત્રના વચનોને ગણકાર્યા નથી તે પછી અમે વળી વધારે કહેવા જશું તે. બેશરમ બનીને એ જે કાળે કરવાનો હશે તે આજે જ કરી બેસશે, માટે અમારે હવે કાંઈ સમજાવવું ઉચિત નથી પરંતુ તેને શ્રીવઈરસેન સૂરિભગવંત પાસે લઈ જઈએ, તેમના ધર્મવચને સંભળાવીએ અને જીવઘાત કરવાથી કેવાં કેવાં માઠાં પરિણામ આવે છે. તે બધું તેના સ્થાન ઉપર લેવરાવીએ એમ મારો (અમાત્યનો) અભિપ્રાય થાય છે. આ સાંભળીને જન્નદેવ બેઃ પિતાજી, તમે આ વિચાર સાર કર્યો છે અને આ પ્રસંગે એમ
"Aho Shrutgyanam