________________
on
માનામામા
અમરનામામામ
બજાર આજના
॥ ॐ श्रीचिंतामणिपार्श्वनाथजिनेद्राय नमः ॥ श्रीमद्विजयानंदसूरीश्वरपादपझेभ्यो नमः ।। (બીહેવમદ્રાચાર્યવિરચિત)
શ્રી ક્યારત્નકોશ
(ભાગ બીજે) ——- ૨ -
સામર્થ્ય વિશે અમરદત્તનું કથાનક ઉમા નવમાં મધ્યસ્થવૃત્તિવાળી બુદ્ધિ હોય છતાં સામર્થ્ય, ગમે તેવા ભય અને
»ä લાલચમાં પણ એક નિશ્ચયમાં ટકી રહેવાની શક્તિ, ન હોય તે તે ધર્મનું
* અનુષ્ઠાન કરી શકતા નથી તેથી હમણું સામર્થ્યના સ્વરૂપ વિશે કહેવાનું છે. ધર્મના સ્વરૂપને નહીં સમજનારા માતાપિતા અને સ્વજન વગેરેના ભયને લીધે જે માનવ ધર્મ કરતાં ડરે નહીં તે અર્થમાં અહીં “સમર્થ” શબ્દને સમજવાને છે. અથવા તત્કાળ પૂજા ન કરવાથી પ્રતિકૂળપણે વર્તનારા–કષ્ટ આપનાર એવા કુલપરંપરાથી પૂર્વે પૂજેલા દેવેથી જે ન ડરે તેને અહીં સમર્થ જાણવાનું છે. જે મનુષ્ય ધર્મની પ્રવૃત્તિને પ્રારંભ કરે છે તેને માટે એ બને અર્થાત્ માતાપિતા વગેરે અને કુલદેવે વિઘ કરનારા થાય છે. વિદને વિના તે રત્નોને નિધિ મેળવી શકાતો નથી. આ જગતમાં કેટલાક એવા પુરુષે છે જેઓ એકદમ ઉતાવળથી ધર્મના ભારને પિતાને માથે લે છે અને પછી વિદનોની તકલીફ થતાં, તેફાની ઘેડાઓ જેમ તેમના ઉપર ભાર ફેંકી દે છે તેમ, તેઓ ધર્મના ભારને ફેંકી દે છે, માટે જેઓ દ્રવ્યથી અને ભાવથી એટલે ઉપરથી બાઇ
"Aho Shrutgyanam