________________
• થારન-કાશ :
પરાપકારના અચિન્ય પ્રભાવ
૧૨.
તેના પૂર્વભવની જ સાચી બનેલી કથા નીકળવાની અને કથા સાંભળનારાને પણ તે ખરેખરી જ પેાતાની કથા લાગવાની અર્થાત્ મારા મનમાં જ એવી કથાં તે વખતે ઊગી આવવાની કે જે, સાંભળનારના પૂર્વભવની બનેલી કથા હાય. આ સાંભળી રાજા ખેલ્યાઃ—હૈ પારાશર ! મારા ઘણા લાંખા સમય પહેલાંના પૂર્વભવામાં જે જે મે આચરેલ છે તે અધુ તેં મને આ કથા કહીને સભળાવી દીધુ છે અને એ રીતે ગમેતેમ તેાયે તે મારા ઉપર ભારે ઉપકાર કરેલા છે. તે કરેલા આ ઉપકારના બદલા હું તને મારું આખુંય રાજ આપી દઉં તે પણ બાળી શકાય એમ નથી છતાંય મને હૃદયમાં થોડા ઘણા સતીષ થાય એ માટે તુ આ લઇ લે. એમ કહીને રાજાએ પાતાનાં બધાં ઘરેણાં અને પેલી ગાળી તેને આપી દીધાં અને ભવવાસથી વિરાણ પામેલા રાજાએ પાતાની બધી હકીકત દેવીને કહી દીધી. પછી રાજગાદી ઉપર પુત્રને બેસાડીને ત્યાં તે જ સમયે આવી પહેાંચેલા જુગ ધર નામના મુનિરાજ પાસે દીક્ષા લીધી અને ઘણા લાંબા સમય સુધી શ્રમણુ-ધમ ને પાળતા તે, ત્યાં પણ પૂર્વની પેઠે જ સાધુઓ ઉપર ઉપકારા જ કરવામાં તત્પર રહ્યો અને છેવટે કાળધર્મ પામી અચ્યુત સ્વર્ગોમાં ગયેટ અને પછી તુરત જ નિર્વાણુના સુખને પામ્યા.
એ પ્રમાણે જે પુરુષ પરાપકારી હાય છે તેની આ લેકમાં ચારે બાજુ કીર્તિ ફાય છે અને પરલેાકમાં તે, સ્વર્ગની સપા મેળવે છે અને અંતે નિર્દેણુને પશુ પામે છે. અને ઉપકાર કરવાલાયક લેાકેા અને ઉપકાર કરનારા લેકે એ બે વચ્ચે ઉપકારને લીધે સબંધ તા છે જ અર્થાત્ જગતમાં કેટલાક લોકો ઉપકારપાત્રોમના ઉપર ઉપકાર કરવા જેવા હાય છે તેવા-ઉપકારને લાયક હાય છે અને કેટલાક મહાનુભાવા કેવળ ઉપકારક ઉપકાર કરનારા જ હાય છે. એ બે જાતના મનુષ્યા ન હોય તે જેમ ગધેડા અને શિંગડા વચ્ચે કાઈ પ્રકારના સંબંધ નથી તેમ એ બે વચ્ચે કાઇ સબંધ જન સ'ભવી શકે પરંતુ એ બે વચ્ચે અમુક એક પ્રકારને સ`અંધ ા છે. માટે જ કહ્યું છે કે-જગતમાં ઉપર કહ્યા પ્રમાણે તે બન્ને જાતના લેાકેા છે. ભણેલ, તપ તપેલું, ખાધેલું, પૂજન કરેલું વા યજ્ઞ કરેલેા, અને લાંબા સમય સુધી સ્વચ્છંદપણે વિલાસ કરેલા-એ બધાં વાનાં કાળે કરીને ક્ષય - પામી જાય છે, કેવળ એક પાપકાર જ અક્ષય છે. વળી,
લેક ગમે તેમ ખેલે, સતપુરુષા ગમે તે મતનેા ઉપદેશ કરે, આનાથી ફળ થાય વા કશુંય ફળ ખરેખર જ તદ્ન ન થાય તેમ છતાં અમે નિઃશક રીતે અમારા હાથ ઊંચા કરીને બીજાઓને કહીએ છીએ કે-ત્રણ જગતમાં પાપકાર કરતાં ખીજું કાઈ પુણ્ય ચડીઆતું નથી. એમ ન હેાય તે, જેમને હવે કશું ય સાધવાનું બાકી નથી રહ્યું અર્થાત્ જે અધી રીતે કૃતકૃત્ય-સફળ મનેાથ છે અને જેઓએ નિર્વાણુશ્રીને પશુ પેાતાની હથેલીમાં કરી લીધી છે એવા તદ્ન નિષ્પાપ શ્રી જિનભગવંતા પાતે પણ, દેવે, મનુષ્યા અને અસુરથી ખીચાખીચ ભરેલી સભામાં વાણીના વિસ્તાર કરી કરીને સંસારના ભેદ કરવા માટે
"Aho Shrutgyanam"