________________
ના માતા
aboઠનમમ
ॐ अहम् ॥ ॐ श्री चिंतामणि पार्श्वनाथ जीनेंद्राय नमः ॥ श्रीमद्विजयानंदसूरीश्वरपादपद्मभ्यो नमः ॥ (શ્રી હેમકાવાર્થ વિરવતઃ)
શ્રી ક્યારત્નકોશ.
(અનુવાદ) – કવિ – સખ્યત્વ–પટેલ
મના ચરણની ચકચકતી નખમાલાની કાંતિમાં ચરણે નમેલા માણસનું પ્રતિબિંબ પડતાં એમાં કેમ જાણે ભવભીરુ લોકો સંતાઈ ગયા ન હોય એવું ભાસે છે. તથા એ ચકચકતા નખની માલામાંથી ઉન્મુખપણે કિરણે પ્રકાશ ચમકી રહ્યો છે, એથી એ કેમ જાણે શિવભવન ઉપર ચડવાની
નીસરણું ન હોય એમ પણ લાગે છે, તથા એ નખની માલા ભયાનક એવા સમુદ્રને પાર પામવા જાણે ભેગાં થયેલાં સારાં વહાણની ઘટા ન હોય એવી દેખાય છે એવી જેમની નખમાલા શેભે છે તે પ્રથમ જિનેશ્વર શ્રી રાષભદેવ ભગવાન જયવંતા વતે છે.
શિવનગરી તરફ પ્રયાણ કરતા લોકોને માટે મંગલકલશ સમાન એવા શ્રી વીર ભગવાન જયવંતા વર્તે છે. વીરભગવાન સુમનેડભિરામ છે એટલે સુમનો-વિદ્વાન લેકે તથા દેવો એ બનેને માટે વિર ભગવાન સુંદર રૂપવાળા છે અને મંગલકલશ પણ સુમનેડમિરામ છે. સુ–સારી રીતે મનેડભિરામ-મનને ગમે તેવો છે. વીર ભગવાન ચારુપઅચા-સુંદર, પા-પગવાળા છે અને મંગલકલશ ચારુ૫-ચારુ સુંદર, પા
"Aho Shrutgyanam