________________
રિ મુનિએ વિમળને કરેલ પટ્ટીકરશુ.
ઃ યારનકાષ :
અનેક પ્રકારની પ્રમાાક્રિક ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓને ટેકા મળે છે અને તેથી એમની પેઠે સ્ત્રીજા પણ કુમાર્ગે ચડવા પ્રેરાય છે, ઇત્યાદિ અનેક દષા ઊભા થાય છે. આ પ્રમાણે તે મંત્રીપુત્ર માળ, સ્ત્રી વગેરે ગમે તે શ્રોતા પાસે વિશેષ વિચાર કર્યાં સિવાય એવું કેવળ એકપક્ષીય–એકતી–મંડાણુ કરવા લાગ્યો અને એ રીતે જ બધુ એલવા લાગ્યા. તેથી કરીને જે જૈનસિદ્ધાંતને સાર સર્વ પ્રાણીઓને સુખ આપનારા હતા તે જ અયોગ્ય પાત્રમાં આવવાથી જેમ દૂધ પણ સાપમાં જતાં ઝેરરૂપ થઈ જાય છે તેમ એકદમ ઝેર જેવા થઇ ગયા.
૧૮૩
અહુ કહેવાથી શું? પેાતાના કુગ્રહથી જેણે પેાતાના જ અભિપ્રાયને મજબૂત રીતે પકડી રાખેલ છે એવા તે વિમલમત્રી એવી એવી એકપક્ષીય પ્રરૂપણાઓ કરવા લાગ્ય અને તે દ્વારા જે ભેળા લેકે માગ ઉપર ચડેલા છે, શાસ્ત્રીય હકીકતનું તથાપ્રકારનું પરીક્ષણ કરવાની શક્તિ વગરના છે, હેતુવાદ અને નયવાદમાં કુશળ મુનિઓના પરિચય વિનાના છે અને અનેકાંતવાદના સ્વરૂપને વિચાર કરી શકે એવા નથી, ગીતાની ખાસ ખાસ સામાચારીના આધ વિનાના એવા ભવ્ય-ભાળા લેાકેાને પણ જ્યામાહ પમાડવા લાગ્યું. એવામાં ત્યાં તત્કાળ દિવાકર નામના ગીતા મુનિરાજ આવ્યા અને તેમણે તેને એ રીતે લાળા લોકોને અને વ્યામાહ પમાડતા જોઇ આ પ્રમાણે કહ્યું:
6
હે અમાત્ય ! સાધારણ લેકે તે મોટે ભાગે મૂઢબુદ્ધિવાળા હોય છે, પારમાર્થિક વસ્તુના વિચારને સમજનારા તે ઘણા જ થોડા હૈાય છે. સાધારણ લેાકેામાં એવા પ્રકારની પારિણામિક બુદ્ધિ પણ હોતી નથી, ચાલુ સમય પશુ સુ ંદર માર્ગ તરફ લેાકાનું વલણુ થાય એવા નથી અને શ્રી જિનભગવાનના વચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી મહાકઠણુ લાગે એવી છે. આવી પરિસ્થિતિમાં તું જે ખાસ ખાસ વાતેાની પ્રરૂપણા કરે છે તે રીતે એ પ્રરૂપણા તદ્ન અયુક્ત છે. તું જે એમ કહી ગયા કે સૂત્રમાં કહેલું ડાય તે પ્રમાણે જ વર્તવું જોઇએ ' ઇત્યાદિ આવાં વચને તે જે શ્રુતકેવળી હાય તેના મુખમાં જ શોલે, તારી જેવા શ્રુતના લવલેશને જાણનારાથી એવુ ન ખેલાય, વળી, તે જે કહ્યું કે ‘ લોકપ્રવાહ પ્રમાણે ચાલનારાને મિથ્યાત્વ લાગે છે' એ બધુંય તારું કથન વિચારણીય છે. લાકના બે પ્રકાર છે. એક તે સામયિક અને મીને મસામયિક, સામયિક એટલે શાનુસારી વર્તનવાળા, અસામયિક એટલે શાઅથી તદ્ન વિરુદ્ધ વર્તનને તજનારા, જે લેાકેા સામયિક છે તે તા ગીતાર્યાંના પ્રવાહને જ અનુસરે એવા ડાય છે. જે લેાકેા અસામયિક છે તે તદ્દન વિરુદ્ધ વસ્તુના તે ત્યાગ કરી નાખી શકે એવા હાય છે છતાં તે પ્રવાહને પણુ કથપિ માન્ય રાખનારા હોય છે. હવે તે ચૈત્યવંદન સમયે કહ્યુ • ચૈત્યવંદનમાં ત્રણ જ થાય એલવી ' તે તારું' ત્રણ જ એવુ અવધારણ ઉચિત નથી, જે કે સૂત્રમાં દેવાવગ્રહની વાત આવતાં જેએ કદી સ્નાન કરતા નથી એવા મલિન શરીરવાળા મુનિઓને માટે ત્રણ શ્લેકવાળી ત્રણ થઈ વગેરે
"Aho Shrutgyanam"