________________
-
-
-
- - -
-
કયારન–કેલ:
સાધુ–દાનની મહત્તા અને મુનપણામ સ્વગમન.
૨૭૨
મંડાયા અને તરભેટાઓમાં, ચકેમાં અને ચત્વરે માં-ચાચરમાં જ્યાં કઈ દી વા અનાથે વા એવા જ અપંગ કે દુખિયા લેકે મળે તેમને દાન દેવડાવ્યું.
બરાબર ચગ્ય સમયે પિલા વિદ્યાધર રાજર્ષિ ભગવંત પણ અધ્યા આવી પહોંચ્યા. મોટી ધામધૂમથી સે રાજપુત્ર સાથે રાજા સુજયે તે મુનિની પાસે દીક્ષા લીધી. વધતું વૈરાગ્યે તે સંયમ પાળવા લાગ્યો. પિતાના ગુરુ સાથે વિહાર કરતે કરે તે સુજય શ્રમણ પિતનપુર નગરે આવ્યો. શ્રી જિનેશ્વરે કહ્યા પ્રમાણે સંયમની બરાબર આરાધના કરી તે સુજય મુનિ પિતનપુરમાં કાળધર્મ પામ્ય-મરણ પામ્યો. મરીને તે, “અશ્રુત” નામના સ્વર્ગમાં જન્મ પામ્યા. જે સ્થળે તેણે કાળ કર્યો તે સ્થળે આસપાસ રહેતા દેએ એ મુનિએ સંયમની સારી આરાધના કરી” એમ સમજી મુનિને નિર્વાણુમહિમા ઊજવ્યો.
દેએ કરેલે ઉત્સવ જોઈ વિશેષ કુતૂહળ થવાથી લોકેએ વર્ગવાસી મુનિના ગુરુને પૂછ્યું: હે ભગવન્! એ એ શ્રમણસિંહ મહાપ્રભાવી મહાત્મા કોણ હતો કે જેને મહિમા દે. પણ કરી રહ્યા છે? વિદ્યાધર રાજર્ષિએ લેકેને એ સ્વર્ગવાસી મુનિને અથથી માંડી ઇતિ સુધીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એ મુનિની યથાસ્થિત હકીક્ત જાણી વિરમય પામેલા તે લેકોએ ફરી વાર ગુરુને પૂછ્યું: હે ભગવન ! શેડા ઘણા એવા તે પ્રકારના દાનને લીધે પણ એ મુનિએ ઉત્તમ ફળવાળું સુકૃતનું કલ્પવૃક્ષ શી રીતે ઉગાડયું? ગુરુએ કહ્યુંઃ સાંભળે.
સુંવાળી જમીનમાં વાવેલું નાનું પણ બી જ્યારે તે પાણી વડે સીંચાય છે ત્યારે જેમ મિટી મટી શાખાઓવાળા મેટા ઝાડને જન્માવે છે, તેમ સુપાત્રને આપેલું ડું પણ દાન જયારે શ્રદ્ધા અને ભક્તિના પાણી વડે સીંચાય છે ત્યારે તે, માણસોને સારુ મહાકલ્પરૂપ વેલડીઓના ધનને અવશ્ય સરજાવે છે. સાધુઓને ઉપયોગી એવાં વસ્ત્ર, અન્ન, પાન-પાણી, ઔષધ, શય્યા-પથારી અથવા સદ્યા-રહેવાનું સ્થાનક આસન-એમાંનું ગમે તે એક સાધુના ખપમાં આવે એ માટે અપાયું હોય તે એવું એક પણ સુખ નથી જે ન થાય અર્થાત . એ દાન દાતાને બધાં સુખ ઉપજાવે છે. બીજાઓને એટલે સાધારણ માણસોને પણ દાન આપ્યું હોય તો એ દાનને લીધે જેમનામાં મહામૂલ્ય ગુણ-રત્ન ભર્યા છે એવા સુશ્રમણરૂપ રેહણાચલને દાન આપીએ તે તેના અસાધારણ લાભ માટે કહેવું જ શું? દૂબળે એ ઉત્તમ મુનિ, આકરા સંયમભારને વહી શકતું નથી માટે એવા મુનિને, સંયમભારને વહી શકે તે માટે સાધનરૂપ થાય એવાં અન્ન, વસ્ત્ર વગેરેનું દાન આપવું એ વિશેષ ઈટ છે.
કઈ કહે છે, “જે મુનિ ફક્ત વેશધારી છે, સંયમરહિત છે, તેને દાન આપવાથી ગૃહસ્થાને શે વિશેષ લાભ થવાને? એવા સંયમ વગરના અને માત્ર વેશધારી સાધુને
"Aho Shrutgyanam