________________
: યારત્ન-કાવ : સંગમકની મુનિરાજ સંબંધી વિચારણ! તપસ્વીને કરાવેલ પારણું. ૨૨
'
માર્ગ દેખાડ્યો છે, એ રીતે એ તપસ્વી જાણે કે મૂળદેવની શાભાને ન પામ્યા હોય એવા જણાતા હતા. આ પછી ‘ સંગમકે’ તે મહાતપસ્વીનું માહાત્મ્ય જાણ્યુ અને હરણના આવવાને પરમાર્થ પણ સમજાયે. મુનિને જોઈને તેને અપ્રાસપૂર્વ-કાઇ વાર પહેલાં નહીં થયેલેન્દ્વ થયે અને તે, શમાંચ થવાથી વિશેષ શાભાયમાન જાવા લાગ્યા, આપને સ્વાગત છે’ એમ બેલતે તે સંગમક, પેલા મહાતપસ્વીની સામે સાત આઠે પગલાં ગા અને તેમના ચરણકમળને પ્રણામ કરી પેાતાના માટે તૈયાર કરેલાં અને પેાતાની નિષ્ઠાએ આણેલાં તે કેળાં વગેરે પાતાની પાસેનાં દ્વારા તેમને પ્રતિલાલ્યા અને પછી મુનિને વંદના કરી, રિતેષ પામેલ તે સંગમક, સાત આઠ પગલાં તે મુનિની પાછળ ગયા. પેાતાની હેાડી દરિયામાં ભાંગી જતાં પેાતાને મરણાંત કષ્ટ ખમવુ પડ્યું છતાં આ, મુનિને પ્રતિલાલ્યાના પ્રસંગ મળતાં, એ કને પશુ પરમ અભ્યુયરૂપ માનતા એવા તે, મુનિને વહેારાવ્યા પછી જમવા બેઠા.
હું અહી
ભાજન કર્યાં પછી પુન્નાગરૃક્ષની છાયામાં બેસી વીસામે લેતા તે વિચાર કરવા લાગ્યા, આ મહામુનિ અત્યંત વીતરાગ શી રીતે થયા હશે ? વળી, એના ઉપર એક પુરુષ છત્ર શા માટે ધર્યું હશે? વળી એણે બધાને પિરભવ પમાડનાશ એવા મદ માયા વગેરેના વિકારાને શી રીતે જીત્યા હશે? અથવા એની આગળ આગળ ચાલતા ચારણે એની માનવા કરતાં પણ વધારે કીર્તિ કરતા હતા, એ એમ કેમ બન્યુ હશે ? વળી એનું શરીર ઘણું દુર્મળ હતું એમ પણ કેમ થયુ હશે ? અથવા સૂર્યને પણ અભિભવ પમાડે એવી એની જાજવલ્યમાન કાંતિ હતી તેનું શું કારણુ ? આવા આવા વિચારા તેના મનમાં ઊઠ્યા. છેવટે તેને એમ થયું કે-અહા ! મહાપુરુષોની વિભૂતિએ નિઃસીમ હોય છે અને અમારી જેવા તુચ્છ બુદ્ધિવાળા પામરાના વિચારમાં એ વિભૂતિએ આવી પણ શકતી નથી.
ખરાખર આ વખતે તે માગધ, તે સ્થાને આત્મ્ય અને કહેવા લાગ્યા—ભે ભે! ! મહાયશવાળા ! જે લેાકે સુકાં છે તેમાં તારું નામ પ્રથમ લેવાવાનું, તે જન્મ અને જીવિતનુ ફળ મેળવી લીધું છે, અને તુ' સમગ્ર માનવેામાં મુકુટમણિ જેવા નિશ્ચિત રીતે છે; કારણ કે એમ ન હેાય તે અર્થાત્ તું ખરેખરા ભાગ્યવાન ન હોય તે તું એ ખેચર રાજર્ષિને ચાર મહિનાના ઉપવાસના પારણાને પ્રસંગે સમગ્ર દેષ રહિત અન્નપાન( ફળવગેરે)દ્વારા પારણું ન જ કરાવી શકત, એ રાષિઁના ચરણાને વિદ્યાધરાના રાજાને સમૂહ પગે પડીને પેાતાના મુકુટ-મણુિવડે શેાભાવે છે, એમણે તરણાંની પેઠે વિદ્યાધરાની રાજલક્ષ્મીને તજી દીધેલી છે અને એમની કીર્તિ તા ત્રિભુવનરૂપ સરોવરમાં ખીલી ઊઠેલા કુમુદના જેવી છે. એવા એ રાજિષને ચામાસી તપતું પારણું કરાવીને તેં ખરેખર ત્રિલોકની સમૃદ્ધિના વિસ્તારને હસ્તગત કરી લીધેા છે. આમ છે માટે જ તું ખરેખર
"Aho Shrutgyanam"