________________
રૂપની વિચારણા અને દેવગુરુધર્મની વિશેષ વિશેષ ભક્તિ કરવા તેમજ જલે વામિ ભૂતકાળ ભૂલી જવા સૂચવીએ છીએ.
શ્રી નટવરલાલભાઈના નાના પુત્ર કુમારપાળ હાલ ભણે છે.
શ્રી નટવરલાલભાઈ પણ પરમ શ્રદ્ધાળુ ને સંસ્કારી હોવા ઉપરાંત દેવગુરુધર્મની આવશ્યક ક્રિયા નિત્ય કરે છે. દેવભકિત પૂજામાં તે નિરંતર સ્નાત્ર ભણાવે છે અને છે પિતાને મળેલી અને ઉપાર્જન થતી લક્ષમીને પિતાના આત્મકલ્યાણ અર્થે સુકૃતમાં (ધર્મકાર્યોમાં ) નિરંતર સારો વ્યય કરે છે, તે જ રીતે આ શ્રી ક્યારત્નકેષ ગ્રંથ, જે શ્રી પૂર્વાચાર્ય શ્રી દેવભદ્રાચાર્યકુત મહામૂલે, સમ્યક્ત્વ અને પંચ અણુવ્રતના સ્વરૂપ અને તેના ગુણ, અનુપમ કથાઓ વડે દર્શાવનાર તેમજ સિદ્ધ કરનાર અપૂર્વ છે. જ તેના આ અનુવાદ ગ્રંથમાં પિતાના પૂજ્ય પિતા શેઠશ્રી છોટાલાલભાઈની ભકિત અને જી.
સ્મરણાર્થે એક સારી રકમની આર્થિક સહાય આપી, સભાના ધારા પ્રમાણે સીરીઝતલ ગ્રંથમાળા તરીકે પ્રગટ કરવા બતાવેલી ઉદારતા અને કરેલી જ્ઞાનભક્તિ માટે તેલ
સભા આભાર માને છે. છે શ્રીયુત નટવરલાલભાઈ દીઘાયુ થઈ આધ્યાત્મિક, શારીરિક અને આર્થિક
સંપત્તિ વિશેષ વિશેષ મળવી જીવનમાં ધર્મના અનેક કાર્યોમાં લમીને સદ્વ્યય કરી સખાવતે કરે એમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
"Aho Shrutgyanam"