________________
છ પુત્ર શ્રી નટવરલાલભાઈને કુલ શિક્ષણ આપી, પિતાની ચાળીશ વર્ષની છે ઉમરમાં તેમને ધંધાનું શિક્ષણ સાત વર્ષ સુધી આપી તૈયાર કરી, પિતે ધધામાંથી નિવૃત્ત થયા. પાછળની જિંદગીમાં શેઠશ્રી છોટાલાલાઈએ મળેલી સકૃતની લક્ષમીને જીવનપર્યત છે.
સારો વ્યય કર્યો હતો અને સંવત ૧૭ના માગશર સુદી એના જ (મુંબઈ) છે. છે મલાડમાં ૬૭ વર્ષની ઉમરે તેમને સ્વર્ગવાસ થયું હતું. પાછળ પૂજ્ય પિતાશ્રીની
ભક્તિ અને સમરણાર્થે બને બંધુઓ શ્રી નટવરલાલભાઈ અને રમણૂલાલભાઈએ જન્મભૂમિ પાટણમાં જૈન બોર્ડિંગને રૂ. ૩૧૦૦૦) આપી મકાન બંધાવી આપ્યું
હતું. પિતાની માતુશ્રીને મરણાર્થે રૂ. ૭૫૦૦) આપી ત્યાં જ જીવાતખાતું Us લિ (નાના છના રક્ષણાર્થે) બંધાવવા ત્યાંની પાંજરાપોળને તે રકમ આપી હતી.
કાળની ગતિ અકળ છે, તેની કોઈને ખબર પડતી નથી તેમ, દરમ્યાન લઘુ બન્યુ છે રમણલાલ ટુંક વખતની બિમારી ભોગવી ત્રિીશ વર્ષની ઉમરે સ્વર્ગવાસી થતાં શ્રીયુત નટવરલાલભાઈને આઘાત પહોંચે તે સ્વાભાવિક છે. લઘુ બધુના સ્મરણાર્થે રૂા. ૨૫૦૦૧) જી. પાટણ જૈનમંડળ બેન્કિંગ, બાલાશ્રમને અને તે સિવાય બીજા ધાર્મિક કાર્યોમાં પિતાની શક્તિ અનુસાર લક્ષમીને સારો વ્યય કર્યો હતે. શ્રીયુત નટવરલાલભાઈને બે પુત્રે શ્રી વિજ્યકુમાર અને કુમારપાલ થયાં હોવા છતાં, કેઈ પૂર્વના અશુભ કર્મના ઉદયે આવા ધમક કુટુંબ ઉપર બીજી આફત આવી. શ્રી નટવરલાલભાઈને જ્યેષ્ઠ પુત્ર શ્રી વિજયકુમારભાઈના આ સાલના વૈશાખ સુદી ૧૧ ના રોજ આનંદપૂર્વક લગ્ન કર્યા અને બીજે દિવસે તાવ આવે અને માત્ર ચાર પાંચ દિવસની બિમારી ભેગવી ૨૦ મે વર્ષે સ્વર્ગવાસી થતાં શ્રી નટવરલાલભાઈને અસહ્ય દુઃખ આવી પડ્યું. આત્માને આઘાત થયે. ભાવિભાવ બળવાન છે ત્યાં કોઈ મનુષ્યનું ચાલતું નથી. શ્રી નટવરલાલભાઈના જીવનને અશુભ કર્મો અકારું બનાવી દીધું. ધાર્મિક કુટુંબમાં આ આફતજનક પ્રસંગ ન હોય! પરંતુ કમની ગતિ વિચિત્ર છે છે. પૂર્વભવના શુભાશુભ કર્મને વિપાક મનુષ્યને કયારે ભગવા પડે તે જ્ઞાનીગમ્ય છે
છે. તે વખતે શાંતિપૂર્વક સહન કરી ધર્મદષ્ટિ સન્મુખ રાખવા સિવાય કઈ માર્ગ છે. હેત નથી. અમે શ્રી નટવરલાલભાઈ અને કુટુંબને દિલાસે આપવા સાથે કર્મસ્વ.
"Aho Shrutgyanam