________________
-
-
-
-
-
1 કથાવત્નષ :
ચાર પુની જાસુસીના પ્રાગે.
૨૩૬
કહી સંભળાવી. કાર્યના મહત્વને સમજનાર પિલા ગુપ્તચરે તે સંધિવિગ્રહિકને કહ્યું છે સંધિવિગ્રહિક ! “વૈરસિંહ વગેરે સામતે રાજાની સેવા સ્વીકારવાના હોય તે પછી રાજપુત્ર ચંદ્રસેન પણ આપોઆપ રાજા શૈવાલને દાસ થશે. એમ તારે રાજ શિવાલને જણ વવું. અને વધારામાં એમ પણ સમજાવવું કે “ચંદ્રસેને આધીન કરેલા સામંતે રાજા શૈવાલના સેવક ત્યારે જ થઈ શકે જયારે ચંદ્રસેનના હાથ હેઠા પડ્યા હોય અર્થાત્ જે સામતે રાજા શિવાલની સેવા સ્વીકારે તે ન છૂટકે ચંદ્રસેન પણ રાજા શિવાલનો સેવક થવાનો.”
બરાબર આ પ્રસંગે રાજા શિવાલ તરફથી મોકલવામાં આવેલા બીજા ચર પુરુષ આવી પહોંચ્યા અને તેમણે શત્રના લશ્કર વગેરે વિશે જે જે બાતમી મેળવી હતી તે બધી રાજા શૈવાલના સંધિવિગ્રહિકને જણાવી. પછી સંધિવિગ્રહિકે એ ચરપુરુષોની રાજા સાથે મુલાકાત કરાવી ત્યારે એ ચરપુરુષોએ રાજાને કહી સંભળાવ્યું કે-હે દેવ! વૈરસિંહ વગેરે સામંતને રાજપુત્ર ચંદ્રને કઠેર વચને સંભળાવીને ભારે તિરસ્કાર કર્યો છે અને “તમારે મારી સેનામાં ન રહેવું” એમ કહી તેમને નસાડી મૂકયા છે અને તેઓ નિર્વાસિત કરેલા છે. એ જાતની હકીક્ત રાજપુત્ર ચંદ્રસેને ઢેલ વગડાવીને જાહેર કરેલી છે. પિતાના ગુપ્તચર પાસેથી આ હકીકત સાંભળી રાજા શૈવાલે કહ્યું કે-હે સંધિવિગ્રહિક! આમાં–આ પ્રસંગે શું કરવું યુક્ત છે? સંધિવિગ્રહિક બેર દેવ! તે નિર્વાસિત કરેલા સામંતેને તમારે જરૂર આદર આપવો જોઈએ, તેમના દ્વારા શત્રુપક્ષની ખરી હકીકત આપણને મળી શકશે અને તેમ થવાથી આપણે શત્રને પરાજય સહજમાં કરી શકીશું. પિલા સંધિવિગ્રહિકની હકીક્ત સાંભળી રાજા શૈવાલે તે સામતને તેડાવ્યા અને પારિતોષિક આપીને તેમનું સન્માન કર્યું. હવે રાજપુત્ર ચંદ્રસેનના જે ચરે નૈમિત્તિકને વેશ લીધો હતો તેણે ચિંતા, પુષ્ટિ અને નષ્ટ વગેરેનાં વિવિધ નિમિત્તે કહી સંભળાવી રાજા શવાલના અમાત્યને ખૂબ ખુશ કર્યો તેથી તેણે રાજા વાલ સાથે એકાંતમાં એ (ચર)–નૈમિત્તિકની મુલાકાત કરાવી. રાજાએ એ નૈમિત્તિકને પૂછયું હે નૈમિત્તિક ! અમારું બળાબળ કેવું છે? તે તું કહી બતાવ. નૈમિત્તિક બેઃ દેવ! તમે અહીં રહે તેમાં જ તમારે વિજય છે એમ સ્થિર લગ્નથી સૂચિત થાય છે. આ સાંભળી રાજા શૈવાલને એમ થયું કે જે હકીકત પેલા જોશીએ કહી હતી તે જ હકીકતને આ નૈમિત્તિક ટેકે આપે છે માટે જેશીનું વચન ખરું છે એમ સમજી રાજાએ તે નૈમિત્તિકને વિશેષ આદર કર્યો અને પિતાના પ્રધાનોને રાજા શૈવાલે જણાવ્યું કે પેલે જેશી વિશ્વાસ કરવા લાયક છે. હવે જે ચરે પુરોહિતને વેશ લીધું હતું તેણે પિતાના જપોદ્વારા સેનાના અમુક પ્રકા૨ના રોગો મટાડી દઈ પિતાની પ્રબળ પ્રતિષ્ઠા જમાવી હતી. તે સામવેદપાઠી પુરેહિતને શાંતિકમે નિમિત્તે હોમ કરવાના કામમાં રાજા શૈવાલે કેલે હતું. આ પ્રસંગે તે પુરેહિતે આધિચારિક મંત્ર દ્વારા તેમને વિધિ આરંભે અને તેથી કરીને રાજા શૈવાલના હાથી
"Aho Shrutgyanam