________________
<<
ન હાય અને એના પ્રણેતા
શકય પણ છે કે-પ્રસ્તુત પ્રકરણનું' નામ પ્રમાણુપ્રકાશ આચાર્ય દેવભદ્ર પણ ન હોય. આમ છતાં એ પ્રકરણમાંના આઠમે લૈ ોયા પછી પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંખરાચાય વિરચિત છે’ એ વિષે તે જરાપણું શ`કા રહેતી નથી, वादन्यायस्ततः सर्ववित्वे च मुक्तिसम्भवः । पुंखियोश्ध समा मुक्तिरिति शास्त्रार्थसंग्रहः ॥ ८ ॥
:
આ લેકમાં જણાવ્યા પ્રમાણે “ પ્રસ્તુત પ્રશ્યુમાં-કેવળજ્ઞાનીને આહારને સભવ છે અને પુરુષ અને સ્ત્રીને એક સરખી રીતે મેક્ષ પ્રાપ્ત થઇ શકે છે. આ એ વિષયે ચર્ચ વામાં આવશે. ” આથી પ્રસ્તુત પ્રકરણ શ્વેતાંબરાચાર્ય પ્રણીત જ છે, એ નિર્વિવાદ રીતે
પુરવાર થાય છે.
આ પ્રમાણે અહીં ટૂંકમાં જણાવવામાં આવ્યું તે ઉપરથી આપણુને ખાત્રી થાય છે કે-પૂજય આચાય શ્રી દેવભદ્રસૂરિ સમ કથાકાર, સ્તુતિકાર તેમજ દાર્શનિક બહુશ્રુત
આચાર્ય હતા.
આચાર્ય દેવભદ્રસૂરિના સબધમાં આટલું નિવેદન કર્યાં પછી, ‘તેઓશ્રી કયા ગચ્છના હતા ’ એ પ્રશ્ન રહી જાય છે. આ વિશે અહીં એટલું જ કહેવુ' પ્રાપ્ત છે કે-આજે એમના જેટલા ગ્રંથા વિદ્યમાન છે એ પૈકી ફાઇમાં પણ તેઓશ્રીએ પેાતાના ગચ્છના નામ નિર્દેશ કર્યાં નથી પરંતુ એ ગ્રંથાની વિસ્તૃત પ્રશસ્તિએમાં તેએ પેાતાને માત્ર વંશાખીય અને ચકુલીન' તરીકે જ આળખાવે છે. એટલે આ વિષે અમે પણ તેઓશ્રી પેતે પેાતાને આળખાવે છે. તેમ તેમને ‘જીશાખીય અને ચંદ્રકુલીન આચાર્ય' તરીકે જ ઓળખાવીએ છીએ.
"
.
જો કે જેસલમેરની તાડપત્રીય પાર્શ્વનાથચરિત્રની પ્રતિની પ્રશસ્તિમાં “ વિરજાદુ ચણા ણ પાઠને ભૂંસી નાખીને મદલામાં ‘આવર્તે વલાદાર ' પાઠ અને ‘આય. યિઝિગલઘુશિલાયનામાળો' પાઠને ભૂંસી નાખીને તેના સ્થાનમાં સાયરિસિ યુચિલાળા થવા ઝાથા' પાઠ લખી નાખેલે મળે છે; પરંતુ એ રીતે ભૂંસી-બગાડીને નવાં બનાવેલા પાઠેના ઐતિહાસિક પ્રમાણુ તરીકે કયારે પણ ઉપયેગ કરી શકાય નહિં એટલે અમે એવા પાઠેને અમારી પ્રસ્તુત પ્રસ્તાવનામાં પ્રમાણુ તરીકે સ્વીકાર્યાં નથી. ઉપર જણાવવામાં આવ્યુ તેમ જેસલમેરમાં એવી ઘણી પ્રાચીન પ્રતિઓ છે જેમાંની પ્રશસ્તિ અને પુષ્ટિકાઓના પાડાને ગચ્છન્યામાહુને અધીન થઇ બગાડીને તે તે ઠેકાણે ‘વરત’ શબ્દ લખી નાખવામાં આવ્યા છે, જે ઘણું જ અનુચિત કા છે.
૬. કથારનકાશનાં અનુકરણ અને અવતરણ.
આચાર્ય શ્રીદેવભદ્રા પ્રસ્તુત કથારત્નકાશ રચાયે ત્યારથી તેની વિશિષ્ટતાને લઇ એટલી અધી ખ્યાતિ પામી ચૂકયા હતા કે ખીજા ખીજા જૈન આચાર્યŕએ પેાતપેાતાનાં ગ્રંથમાં તેનાં અનુકરણ અને અવતરણા કરીને પેાતાની અને પાતાની કૃતિએની પ્રતિષ્ઠા વધારી હતી. આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિષ્કૃત દેવવંદનભાષ્ય ઉપર શ્રી ધર્મ કીતિ એ રચેલી “ સંઘાચારવિધિ ” નામની ટીકામાં કથારનકાશની કથાને જેમની તેમ સહજ ફેરફાર
"Aho Shrutgyanam"