SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - વાત્સલ્યની મહત્તા. કથાન-કેપ 3 થઈ શકે? માતા થઈ શકે વા મનવાંછિત સાધી આપનારે થઈ શકે ? કલ્યાણના ભંડારની ઇરછા રાખનાર એ કેણુ મહાસત્વશાલી માનવ હોય કે જે વાત્સલ્ય પ્રાપ્ત કરીને જેનાં પરિણામે ઘણું જ સુંદર છે એવા સદ્ધર્મરૂપ પાણીને મેળવવા ન આદરવંત થાય ? અથાત્ બીજા ઉત્તમ સંત માનવ તરફથી વાત્સલ્યભાવ મળતાં જ માનવ માત્ર એ સંતના માર્ગને અનુસરે છે. એ પ્રમાણે કથાનકેપમાં સભ્યફાવના વિચારને પ્રસંગ સાતમા વાત્સલ ગુણ વિશે ધનની કથા સમાપ્ત થઇ. "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy