________________
ગંગાધરનું પિશાચ નિમાં જન્મવું.
: કથા રત્ન-૭ :
ત્યાં જઈને પિતાના રાજવૈભવમાં પેઠે, રાજસભામાં બેઠે. પછી મંત્રીઓ અને સામંતે વગેરે તેની પાસે આવ્યા ત્યારે તેણે તેમની સાથે રાજ્યનાં અનેક કાર્યો વિશે વિચાર કર્યો. ત્યારબાદ સભાના બધા લેકેને વિસર્જન કર્યા અને પછી રાજા એટલે પિતે મંત્રીઓ સાથે એકાંતમાં બેઠો. તે વખતે તેણે મંત્રીઓને પૂછ્યું. મેં ! તમે મને શા માટે બેલા? મંત્રીઓ બેલ્યા : હે દેવ ! સાંભળે. તમારા પુત્ર મહીચંદ્રને કેપણુઈ દુર્દેવને લીધે પિશાચને વળગાડ વળગે છે, અને તેનું ખાસ કારણ જાણતા નથી છતાં તે પુત્ર વળગાડને લીધે જ્યારે એલફેલ બોલવા લાગ્યા ત્યારે અમે મહાકટે તેને પૂરી રાખે છે અને તુરત જ તમને બોલાવવા ગુપ્તચરને તમારી પાસે મોકલ્યા હતા. આ હકીકત સાંભળીને અરે આ વળી શું થયું ? એમ કરતે અને પુત્રની અસ્વસ્થતાને લીધે ગભરાયેલે રાજા તેની પાસે ગયા. પિતાના પિતાને આવતા જોઈને રાજપુત્રે ઊભા થઈને પિતાને આદર આવે અને રાજાને પગે પડ્યો તથા પિતાનું બહુમાન કર્યું. ત્યાર પછી રાજાએ તેને કહ્યું: હે વત્સ ! આ શું થયું ? રાજપુત્ર બલ્યઃ હે પિતાજી! કયાં શું થયું છે? પછી રાજપુત્ર કાંઈ બેલી ન શકો, આથી રાજાએ તેને માથાથી પકડ્યો એ વખતે ભય અને ચમત્કાર સહિત રાજપુત્ર બે હે દેવ! તું પિતાના મિત્રને પણ આ રીતે શા માટે પીડે છે ? રાજા છે ? તું કોણ છે ? પુત્ર છે : હું ગંગાધર છું. રાજાએ કહ્યું. તું આવી અવસ્થાને કેમ પામે છે? ગંગાધર બેઃ હે મહારાજ ! તે વખતે જ્યારે મહાભયાનક યુદ્ધ ચાલતું હતું અને તમે તેમાં વિશેષ રોકાયેલા હતા ત્યારે હું મજબૂત બખ્તરવાળા અને શોભાયમાન એવા મેટા હસ્તિરાજ પર બેસીને દુર્મુખ નામના શત્રુપક્ષના સેનાપતિ સામે ઊભું હતું. ભયાનક લડાઈ ખેલાણી હતી. બાણ, નારાચ, પુષ્પ, વાલ, ભાલાં અને સેલ વગેરે વિવિધ પ્રકારનાં અસ્ત્રશો ખૂટી ગયાં હતાં એથી મેં મારા હાથીને હંકારીને શત્રના સેનાપતિના હાથી સામે કર્યો અને તે વખતે મેં એ સેનાપતિ ઉપર એક તલવાર ઘા કર્યો અને તેણે મારા ઉપર પણ એક અણીદાર ભાલાને ઘા કરી મારાં બધાં આંતરડાં બહાર કાઢી નાખ્યાં અને મને હાથીની અંબાડીમાંથી નીચે પાડી નાખે. પછી હું ત્યાં જ મરણ પામ્યા અને પિશાચકેની નિમાં જન્મ પામે અને તમારા દર્શન કરવાની પ્રબળ ઉકંઠને લીધે આ રાજપુત્રના શરીરમાં પડે છું.
આ બધી હકીકત સાંભળીને રાજાને વિસ્મય થ, બેદ થશે અને શેકથી તે ગળગળો થઈને કહેવા લાગે ! દેવેની રમત કેવી હોય છે. અહે! કરેલાં કર્મનાં કળ પાસુ અચિંત્ય છે, અહો ! મારું ભાગ્ય પણું અવળું થયું લાગે છે, જેથી આવી જાતનાં મારાં મિત્રો પણ આ પ્રકારનાં પિશાચની નિમાં જન્મ પામે છે. અહીં શું
"Aho Shrutgyanam