________________
કાશ્મીર પાસેના દેશમાં, પંજાબ પાસેના દેશમાં સીંધ દેશમાં તેમજ માળવા નામના દેશમાં તેમજ કર્ણાટક, દર તથા રતલામ પાસેના દેશ, કાન્યકુજ્જ દેશ એટલે કામરુદેશમાં અને કલીંગ દેશ એટલે એરીસા પાસેના દેશમાં ૭૨
वैराटवैरागेषु कोंकणे दक्षिणपथे ॥ नागराद्राविडाछंदा विराटभूमिजोद्भवा ॥ लतिनासाधराश्चैव मिश्रिका विमानोद्भवा ॥ इतिकर्माष्टछंदानि प्रासादा परिकिर्तिता ॥७३॥
મારવાડ દેશમાં, વૈરાગ્ય દેશ એટલે મુંબઈ પાસેના દેશમાં તેમજ મહારાષ્ટ્ર દેશમાં અને કેકણ દેશમાં અનુક્રમે છદોના પ્રાસાદ બનાવવા. નાગરાદી, દ્રાવીડાદી, વિરાટાદી, ભૂમીજાદી, લતીનાદી, સાધારાદી, મીશ્રીકાદી અને વીમાનાદી આ પ્રમાણે આઠ જાતના પ્રાસાદ બનાવવા. હવે અનુકમ બતાવવામાં આવે છે. ચીડ, મહારાષ્ટ્ર નીલસંભવ અને મલ્ય આચાર દેશમાં નાગરાદી છંદના પ્રાસાદ બનાવવા તેમજ કર્ણાટક દેશમાં કાવીડાદી પ્રાસાદ, કલોગ દેશમાં વીરાટાદી છંદના પ્રસાદ બનાવવા, કાન્યકુજ દેશમાં ભૂમી જાદી પ્રાસાદ બનાવવા વૈરાટ દેશમાં લતીમાદી તથા સાધારાદી છંદ નામના પ્રાસાદ બનાવવા. કેકણ દેશમાં મીશ્રીકાદી પ્રાસાદ બનાવવા, દક્ષિણ દેશમાં વીમાનાદીક છંદ નામના પ્રાસાદ બનાવવા. આ પ્રમાણે પ્રાસાદ બનાવવા. ૭૩
जयतिमालवदेशुषु कांचिस्यात्कलिंजेषु ॥ मगधायांतर्वेधाचैव मयुरायांहिनवाताश्रये ॥
"Aho Shrutgyanam