________________
૨૭
sarvaहिम वा छंदा चत्वारि वर्तते ॥ कतिनानागराचैव सांधारा भूमिजोद्भवा ॥७४॥
જયંતી રામેશ્વર પાસેના દેશમાં, માળવા પાસેના દેશમાં, કલીંજ દેશમાં, મગધ દેશમાં એટલે જનકપુર પાસેના દેશમાં, મથુરા પાસેના દેશમાં તેમજ હિમાલયના પાસેના દેશેામાં, દડકાવ એટલે નાસિકત્ર અક પાસેના દેશમાં આ આ સ્થળેામાં એટલે દેશેામાં લતીનાદી છંદના, નાગરાદી છંદના, સાધારાદી છંદના અને ભુમીજાદી છંદના પ્રાસાદ
અનાવવા. ૭૪
सिंधुसागर सुरथापो जोगक्षकादिषु सब भोहन भदायुक्तेमच पार्श्व मंडले | सौराष्ट्र गुर्जदेशे स्वयंभरिकाश्मिरात के || वहिरावत्योमयदं ने यादी सृष्टयोप्रासाद स्त्रीपुंसा नासूर्यकयतिनपुंसके ॥ ७५ ॥
ઉપર કહેલ દેશોમાં એટલે સીધુ સાગર પાસેના પ્રદેશમાં, સુરથાયા જોગક્ષકા સવ મેાહનમદમય દેશમાં એટલે યુરોપમાં, કાઠિયાવાડમાં, ગુજરાતમાં, ગુજરાતથી આરભીને મારવાડ સુધીમાં અને સીધ દેશમાં સ્ત્રી જાતના પ્રાસાદ, પુરૂષ જાતના પ્રાસાદ, સૂર્ય જાતના પ્રાસાદ ત્થા નપુંસક જાતના
પ્રાસાદ કરવા. ૭૫
विमाननागराछंदा कर्ताद्विमानपुष्यका ॥ सिंहावलोकनवल्लभी फासवारथारुह। ॥७६॥ હવે કાશીથી ઉત્તર દેશમાં કયા કયા
"Aho Shrutgyanam"
પ્રાસાદ કરવા