________________
બીજા પણ છ છ દે છે. આ પ્રમાણે ઉપરના આઠ છા અને આ છ છ કુલ ચૌદ ૧૪ પ્રકારના છેદે છે. ૬૯
देशजातिय कूलस्थाने वर्णभदोस्थापरा ज्ञात्वाष्टौ प्रवर्तते गंगातीरेषुसर्वदा ॥ अहिराज्येषु सावंधारे नागरं च प्रवर्तते ॥७०॥
દેશ, જાતિ, વર્ણ અને કુલ પ્રમાણે પ્રાસાદના છંદો કરવા. ઉપરની આઠ પ્રકારની છે દેની જાતિ ગંગાજીના કાંઠાના આસપાસના પ્રદેશમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે તેમજ અહીરાજ્ય એટલે નાગક વગેરે પ્રદેશમાં એટલે હાલમાં જ્યાં અમેરીકા દેશ છે ત્યાં સાવંધાર છંદના પ્રાસાદો તેમજ નાગાદી છંદના પ્રાસાદો હાલમાં પ્રવર્તે છે. ૭૦
गौडबेंगाल कामरुये साधारालतिनोद्भवा । तुरकोडहालेषु गंगादिविधिमानकम् ॥७१।।
તેમજ ગડ દેશ એટલે કાશીથી પૂર્વ ભાગ તેને ગૌડ દેશ કહેવામાં આવેલ છે. તેમજ બંગાલ દેશમાં એટલે કલકત્તા પાસેનામાં કામરુદેશ એટલે બ્રહ્મદેશમાં તેમજ આસામમાં સાવધરાદી ત્થા લતીનાદી છંદના પ્રાસાદ કરવા. તુર્ક એટલે તુર્કસ્થાન દેશમાં તેમજ ડહેલ એટલે ગંગાના પશ્ચિમ ભાગના પ્રદેશ એટલે અયોધ્યા, પ્રયાગ વગેરે દેશમાં વિમાનાદી છંદના પ્રાસાદ બનાવવા. ૭૧
चौडदेषे महाहानि नालेश्रीनील संभवे ॥ मल्यकर्णाटकलींगे कन्यकुब्जे जनीवासीले ॥७२॥
"Aho Shrutgyanam