________________
પ્રકરણ ૫
अपराजीत सूत्र દેશપરત્વે પ્રાસાદની જાતે
श्रीविश्वकर्मोवाच ॥ अथात संप्रवक्षामि प्रासादानुलक्षणम् ।। विविध कर्मसूत्रैश्च कथयामिसमासतः १६७॥
શ્રી વિશ્વકર્મા ભગવાન બોલ્યાઃ હે અપરાજીત રાજા! વિવિધ પ્રકારના પ્રાસાદ તેમજ વિવિધ પ્રકારના સૂત્રના કર્મોની વિગત વગેરે હું તને વિસ્તારથી કહું છું તે તું ધ્યાન આપીને શ્રવણ કર. ૨૭ नागराद्राविडा चैव मिश्रकालतिवातथा ॥ साधराभूमि जानागरापुष्यपिमानोदभवा ॥६८॥
આઠ પ્રકારના પ્રાસાદનું વર્ણન કરવામાં આવે છે તેનાં નામ આ પ્રમાણે છે તે સાંભળ ૧ નાગરાદી, ૨ કાવીઠાદી, ૩ મિશ્રકાદી, ૪ લતીવાદી, ૫ સાવંઘારાદી, ૬ ભુમજાદી, ૭ નાગરાપુપકાદી અને ૮ વિમાનાદી આ પ્રમાણે આઠ જાતના પ્રાસાદના છંદ સારામાં સારા જાણવા. ૬૮
विमाननागरा छंदा कर्ताद्वीमानपुष्यकाः ॥ सिंहावलोकनवल्लभि फासनाथरथारुहा ॥६९॥
તેમજ વિમાન નાગરદી, વિમાન પુષ્પકાદી, સીંહાવલોકનાદી, વલ્લભાદી, ફાસનાકારાદી, રથરૂહાદી આ પ્રકારના
"Aho Shrutgyanam