________________
૩
સૂર્ય રહ્યા પછી ઘરના આરંભ કરવા. જો ઉત્તર દિશામાં વડનું વૃક્ષ હોય તે દોષકારક નથી, પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ઉમરાનું વૃક્ષ હાય તે દેોષકારક નથી તેમજ પશ્ચિમ દિશામાં પીપળાનું વૃક્ષ હાય તા તે ઘણું જ લાભકારક છે. ૬૫
सौवर्णमपिवृक्षस्य धारयेत् नग्रहाश्रमे || आश्रयन्तिभूताद्या कलिकुर्वन्तिदारुणम् ॥६६॥
આંખલીનું વૃક્ષ ઘરની આગળ પાછળ ચારે બાજુ રાખવું નહી. કારણ કે આંબલીના વૃક્ષમાં ભૂતના વાસે છે તેમજ તેમાં એવી જાતના પરમાણુએ રહેલ છે કે તે વારવાર ઘરામાં કલેશ કજીઆને કરાવનાર થાય છે. ૬૬
"Aho Shrutgyanam"