________________
૯૫
जंघायांदीशान्पाला मंतराल ये सुरांस्तथा ॥ परजन्यकुठछायेच ततोमध्यप्रतीष्टयेत् ॥ २६४ ॥
ઇંદ્ર દેવતા દેઢીઆને થરે પૂજવા સાવિત્રી દેવી ભરણાને થરે પૂજવાં, પાટ પર જન્મદેવતા છજાને થરે પૂજવા તેમજ વિદ્યાધર દેવતા કેવાલ નામના થરમાં પૂજવા. દેરામાં જેટલા થર છે. તે દરેક થરો આ દેવતાઓ છે માટે દરેક થરની પૂજા વિધિ પ્રમાણે કરવી, ૨૬૪.
शाखयोचन्द्रसूर्येच त्रिमूर्तीचोतरांगकै ॥ उदंबरेस्थितंयक्ष आश्विनावर्धचन्द्रके ॥ २६५ ॥
આ મંદિર તેમજ ઘરે વગેરેની બને શાખામાં, ચંદ્ર તથા સુર્ય દેવની પૂજા કરવી તેમજ ઉમરામાં યક્ષ દેવની પૂજા કરવી અને અશ્વિની કુમારની શંખેધારમાં પૂજા કરવી આ પ્રમાણે દેવની પૂજા કરવી ર૬પ.
कोलिकायांद्वाराद्वारंक्षितिचोत्तानपट्टकै ॥ स्थंभेषुपर्वताश्चैव आकाशंचरोटके ।। २६६ ॥
દેરાની ધારે તેમજ ધારની પાસે તેમ મંદિરના દરેક ખૂણાની જગાએ ચારે બાજુ ધારે વારાહ દેવતા તથા નાગ દેવતાની પૂજા કરવી અને પડથારમાં પૃથ્વાધર દેવતાની પૂજા કરવી તેમજ થાંભલામાં પવંત દેવતાની પૂજા કરવી અને ઘુમટમાં આકાશ દેવની પૂજા કરવી અને પછી મંદિરમાં દેવતાની પ્રતિષ્ઠા કરવી. ૨૬.
"Aho Shrutgyanam