________________
मधोप्रतिष्ठयेदेवे मकारेजाउवैवथा ।। शिखरेस्योरुश्रृगेषु पंच पंच मतिष्टयेत् ॥ २३७ ॥
પછી મંદિરમાં જે દેવતા પ્રતિષ્ઠિત કર્યા હોય તેની પૂજા કરવી પછી પરનાલના થરમાં એટલે પરનાલના ભાગમાં ગંગાજી પૂજવાં તથા શિખર ઉપર ઉરુગ્રંગ ઉપર પાંચ પાંચ દેવની પૂજા કરવી આ શાસ્ત્રને મત છે તે પ્રમાણે પૂજા કરવી ૨૬૭.
ब्रह्मा विष्णु तथा रुद्र इश्वरस्यसदाशिवम् ॥ शिखरेवैश्वरं देवं शिखायांचमुराद्विपम् ॥ २६८ ॥
બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ધ ઈશ્વર તથા સદાશિવ આટલા દેવતાઓની પૂજા શિખરના ઉછંગ ઉપર કરવી તેમજ વૈશ્વર દેવ તથા સુરદ્વિપ દેવિની શિખર ઉપર પૂજા કરવી. ૨૬૮.
ग्रीवायांअमरदेव मंडपेचनिशाऽकरम् ॥ पद्माक्षेपद्मपत्रेच कलशेच सदा शिवम् ।। २३९ ।।
દેરાના ગળાના ભાગમાં અમર દેવની પૂજા કરવી અને આમલસારામાં હરદેવની પૂજા કરવી. પદ્માક્ષ દેવતાની ઝાઝરીએ પૂજા કરવી તેમજ ઇંડા ઉપર સદાશિવની પૂજા કરવી. ૨ ૬૯.
सद्योवामस्तथाघोर तत्पुरुषइशाएवत् च ॥ करुणादि गर्भपर्वतं पंचांगेनाप्रतिष्टयेत् ॥२७० ॥
"Aho Shrutgyanam