________________
પોલાણમાં વારાહ દેવતા રહેલા છે તથા મંદિર તથા ઘરમાંની ભીંતેમાં નાગ દેવતા રહેલા છે માટે તે દેવતાઓની સ્થાપના કરીને પૂજા કરવી ર૬૦.
प्रकुंभजलदेव्याश्च पुष्पकेकिंसुरांतथा ॥ नंदिनं जाऽयकुंभेच कर्णाकर्णाभ्यां स्थापयेतवरी
જડભામાં જલદેવતા સ્થાપવા ગરાસપટીમાં સુરદેવતા સ્થાપવા નંદ અને નંદદેવતા છાજલીઓ સ્થાપવા. કણીએ મહીધરદેવતાનું સ્થાપન કરવું. ૨૬૧
गणेशंजगपीटंच अश्विपेनेतथाश्विनौ ॥ नरपिवेनरांचैव क्षमांच पुरकेजयेत् ॥ २६२
ગણેશ દેવતા ગજપીઠમાં સ્થાપવા અશ્વપીઠને વિષે અશ્વિનીકુમાર દેવતાની સ્થાપના કરવી. નરપીઠને વિષે નરદેવતાની સ્થાપના કરવી. આ પ્રમાણે દેવેની સ્થાપના કરવી. ૨૬૨.
भद्रसंध्यात्रटांकुंभे पार्वती कलशेतथा ॥ कपोताल्यांतुगंधर्वा मंत्रिकायां सरस्वती ॥ २६३॥
હવે થરના ભદ્રમાં ત્રણ દેવતાની પૂજા કરવી તે બતાવવામાં આવે છે. કળશમાં પાર્વતી દેવાની સારી રીતે પૂજા કરવી. કુંભમાં ભદ્ર સંધ્યાની પૂજા કરવી. કેવાલને થરે ગંધર્વ દેવતાની પૂજા કરવી. માંચીને થરે સરસ્વતી દેવીની પૂજા કરવી જાગીએ દસ દીગ્ધાલની પૂજા કરવી. ૨૬૩,
"Aho Shrutgyanam