________________
પ્રકારના પકવાને તૈયાર કરાવવા. છ રસોથી યુક્ત સારાં સારાં શાક, મસાલા, ભજીયાં, ચટણ, રાયતું, આ પ્રમાણે દરેક વસ્તુઓ સ્વાદીષ્ટ બનાવવી આ બધાં પકવાને દેવની ચારે બાજુએ ધરાવવાં ૨૫૮.
विप्राणां संप्रदायाच वेदमंत्रैस्तथागमैः ।। सकलिकरणंजीव नान्यंकृत्वाप्रतिष्टयेत् ॥ २५९ ॥
વરુણેમાં બ્રાહ્મણે આવા ગુણવાળા બોલાવવા. વેદના મંત્ર સારી રીતે આવડતા હોય, સાસ્ત્રોને સારી રીતે અભ્યાસ કર્યો હોય તેમજ વિષ્ણુ ત્થા શીવ સંપ્રદાયથી યુક્ત અને દરેક પ્રકારના કાર્યો કરાવવામાં હોશિયાર આવા બ્રાહ્મણે પાસે વેદ પ્રમાણે દેવોની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી સર્વ રીતે ન્યાસ તથા ધ્યાન વગેરે કરાવીને અથવા કરીને દેવકી પ્રતિષ્ઠા કરાવવી ૨૫૯
મકાન તથા પ્રાસાદ નાથરે દેવતાનું પૂજન प्रासादेदेवतान्यासं स्थावरेषु प्रथमथक् ॥ खशालायांतुवाराहं योन्यांनागकुलानिच ॥ २६० ॥
મંદિરમાં તથા મકાનમાં તથા પ્રાસાદમાં તથા મંદિરની ભીંતમાં તથા મકાન તથા મંદિરની દરેક જગાએ કયા કયા દે રહેલા છે તેનું વર્ણન કરવામાં આવે છે. પ્રાસાદની દરેક જગાએ રહેલા દેવેની સ્થાપના કરવી. દરેક મંદિરના તથા મકાનના તથા મકાનના થરેથરમાં દેવતાને વાસ છે માટે દરેક ઠેકાણે પૂજા કરવી. દેરાના ખડસલ
"Aho Shrutgyanam