________________
૩
એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં સુંદર ખડગ, ત્રીન હાથમાં ખેટક અને ચાથા હાથમાં ગદાને ધારણ કરનાર, આ પ્રમાણે સાધનાથી યુક્ત, પ્રસન્ન કરવાવાળી યુદ્ધની મૂતિ મનાવવી. ૧૮૮
ગુરુની ભૂતિ
यातोदम गुरोर्लक्ष शुभव भृगुनंदनः ॥ चतुर्भुजाई सीयुक्ती चित्रकर्म विशारदे || १८९ ॥
અર્થ:હવે ગુરુની સ્મૃતિનું વર્ણન કરવામાં આવે છે. ચાર ભુજાવાળી અને ભૃગુરુષીને આનંદ આપનારી, સર્વ દુઃખને નાશ કરનારી, ચારે સાધનાથી યુક્ત, ચિત્ર કામમાં શ્રેષ્ઠ, એવી વિદ્વાન શિલ્પીએ બનાવવી. ૧૮૯ ગુરુ તથા શુક્રની યુતિ
वरदौ साक्षसूत्रोच कमंडलधरो तथा ॥ दंडीनौवत तथाबाहु बिभ्राणौ परिकल्पयेत् ॥ १९०॥
અર્થઃ–એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં સ્ફાટીકની માળા, ત્રીજા હાથમાં કમડલ અને ચેાથા હાથમાં ક્રૂડ ધારણ કરનાર, આ પ્રમાણે ગુરૂની તથા શુક્રની મૂર્તિ અન્ને સરખી બનાવવી. આ ગુરૂની મૂર્તિમાં શુક્રની મૂર્તિના સમાવેશ થઈ જાય છે, ૧૯૦
શનિની મુર્તિ.
शौरिनिल समाभासं गृवारुढं चतुर्भुजम् ॥ वरदं वाणसंयुक्त चापश्चल घरे लिखेत् ॥१९१॥ અઃ—શનિની મૂતિ, શુરવાન કાળા રંગની, ગધેડા ઉપર બેસાડેલી, એક હાથથી વરદાન આપતી, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં ચાપ અને ચાથા હાથથી અભય,
"Aho Shrutgyanam"