________________
૭૪
(મુદ્રા) ચાર હાથની સુંદર આણુના આયુધથી યુક્ત આવ શનિદેવની ભૂતિ મનાવવી. ૧૯૧
રાહુની મૂર્તિ. सिंहासन गतंराहु करालवदनं लिखेत् ॥ वरद खडग संयुक्त खेटलधरं लिखेत् ॥ १९२॥
અ:હવે રાહુની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સિહાસનથી યુક્ત, મુખની આકૃતિ ભયંકર અને ખુલ્લુ બનાવવું. એક હાથથી વરદાન આપતા, બીજા હાથમાં ખડગ, ત્રીા હાથમાં ખેટક નામનું આયુદ્ધ અને ચેાથા હાથમાં ત્રશુળ ધારણ કરાવવું, આ પ્રકારની રાહુની મૂર્તિ મનાવવી. ૧૯૨
કેતુની મૂર્તિ. धुम्राद्विषा वहवः सर्वे वरदागदाधरः ॥
गृष्टष्ट समारुदो लेखनीया श्रुकेतवः ॥ १९३॥
અઃ—ગ્ન દિશાનું વહન કરનાર, સર્વ પ્રકારના એ હાથથી વરદાન દેનાર અને બે હાથમાં સુદર ગદાએ મારણ કરનાર, ગૃષ્ટ નામના વાહન ઉપર આરૂઢ થયેલ, આ પ્રમાણે કેતુની મૂર્તિ બનાવવી. ૧૯૩ નવ ગ્રહેા કેવા બનાવવા.
ग्रहाकि हिनः कार्याः नव तालप्रमाणकः ॥
रत्न कुंडल केयुर हाराभरण भूषीता ॥ १९४॥
અઃ—સવ ગ્રહેા મુકટથી મુક્ત કરવા અને માપમાં નવતાલના પ્રમાણથી મનાવવા. રત્ના કુંડલ કેયુર અને સુશૈલીત સેાનાના હારથી ભુષીત, સુંદર રીતે શાલે તેવા નવ ગ્રહેાની મૂર્તિઓ બનાવવી. ૧૯૪
"Aho Shrutgyanam"