________________
ત્રીજા ડાબા અને ચોથા જમણા હાથથી વરદાન આપનારા, સસલાનું ચિન્હ એવી ચંદ્રની મૂર્તિ સુખને આપનારી થાય છે. ૧૮૪
મંગળની મૂર્તિ. धरा पुत्रस्य वक्ष्यामि लक्षणं चित्र कर्मणि ॥ चतुर्भूजो मेषडाम श्वांगारं सद्रुशयुति ॥१८५॥ दक्षिणं बुद्धांहस्तंच रदं परिकल्पयेत् ।। उध शक्ति समायुक्तं वामो शुलगदाधरौ ॥१८६॥
અર્થ -મંગળની મૂર્તિનું વર્ણન કરે છે. ચાર હાથવાળી, ઘેટાના વાહનવાળી, અંગારાના જેવી કાન્તીવાળી એવી ધરાના પૂત્રની એટલે મંગળની મૂર્તિ બનાવવી. ૧૮૫
જમણે હાથ બુદ્ધની તરફ રાખો, બીજો હાથ હૃદય પર રાખવે અને તે હાથમાં શક્તિ નામનું હથીયાર આપવું, ડાબા ત્રીજા હાથમાં ત્રીશુળ અને ચોથા હાથમાં ગદા આપવી. આ પ્રમાણે મંગળની મૂતિ બનાવવી. ૧૮૬
બુદ્ધની મૂર્તિ. सिंहारुढं बुधवक्षे कर्णिकार समप्रभम् ॥ पीतशाल्यांबरधरं स्वर्ण भूषाविभूशितम् ॥१८७॥ वरदं खडग संयुक्ता खेटकेन समन्वितम् गदायाच समायुक्तं विभ्राणांदोश्चतुष्टयम् ॥१८८॥
અથ–બુદ્ધની મૂતિ ગરમાળાના વૃક્ષ જેવા રંગવાળી, પીળા વસ્ત્રોથી તથા સેનાના આભુષણથી યુક્ત અને સિંહના વાહન ઉપર બેઠેલી બનાવવી. ૧૮૭
"Aho Shrutgyanam