________________
૬૯
ગ્રહનું સ્થાપન अग्रतुकुज स्थाप्या गुास्ये प्रतिष्टितं ।। नैरुत्ये राहु संस्थानं शुक्रस्थानंतु पश्चिमे ॥१७॥ वायव्येके तवस्थानं सोम्यायां बुधमेवच ॥ इशाने शनिस्थाप्य प्राच्यांस्थाप्यश्च चंद्रमा ॥१७॥
અર્થ -સૌથી આગળના ભાગમાં કળશનું સ્થાપન કરવું, તેની સન્મુખ ગુરુનું, નિરૂત્ય ક્રાણુમાં રાહુનું અને શુકનું પશ્ચિમે સ્થાપન કરવું. ૧૭૪
વાયવ્ય કેણમાં કેતુની, ઉત્તરમાં બુદ્ધની, ઇશાનમાં શનિની અને પૂર્વ દિશામાં ચંદ્રમાની સ્થાપના કરવી.
ગ્રહે કેવા બનાવવા. चंडी च पिंगश्चैव आनंदः श्चात करतथा ॥ चित्रो विचित्रोज्ञातव्ये किरणाक्ष्य सुलोचन ॥१७६॥
અર્થ–ચંતને વર્ણ પીળા કર, સૂર્યની મૂર્તિ આનંદ આપનારી બનાવવી, ગણેશની મૂર્તિ સારા શેભાયમાન રંગથી રંગીને કરવી અને વિષ્ણુને સારા હરણ લોચન જેવા બનાવવા.
सर्वच पुरुषाकारा कर्तव्या शान्ति मिच्छता ॥ चतुद्वारेषु संस्थाप्य दिशांचैव प्रदक्षिणे ॥१७७।।
અર્થ ઉપર કહ્યા તે દે, ગ્રહો વિગેરેને મનુષ્યના આકાર જેવા બનાવવા. જે પોતાની શાન્તિ ઈચ્છવી હોય તો ચાર દિશામાં ચાર દ્વારમાં દ્વારપાળ સ્થાપન કરવા. તે દરેકની પ્રદક્ષીણ થઈ શકે તેવી રીતે સ્થાપન કરવા. ૧૭૭
"Aho Shrutgyanam