________________
સૂર્યના દેરાશરના પ્રતિહાર તથા નવ ગ્રહે,
प्रतर्जन्यो द्विकरणं ताम्रचुडं दंडायुधं ॥ दंडिवाम विभागेतु पिंगलास्यादते श्रुणु ॥१७८॥
અર્થ– જમણા હાથમાં તર્જની અને બીજા હાથમાં બે કીર, ત્રીજા હાથમાં દંડ ધારણ કરનાર, અને ચેથા નીચેના ડાબા હાથમાં દં, મુખનો વર્ણ થડા પીળા ભાગવાળ આવી સૂર્યના પ્રતિહારની મૂર્તિ બનાવવી. ૧૭૮ किरणस्थाने यदाशक्ति किरणं ताम्र चुडके ।। तर्जनी दंड पूर्वच पिंगल पूर्व दक्षिणे ॥१७९॥
અર્થ-જમણે હાથમાં કીરણની બદલીમાં શક્તિ, બીજા હાથમાં કીરણ આપવું. ત્રીજા હાથમાં તર્જની અને ચોથા હાથમાં દંડ આપવા, પૂર્વ તથા દક્ષિણમાં પીળે ભાગ રાખવે, તેવા સુર્યના પ્રતિહારની મૂતિ બીજી રીતની અાવવી. ૧૭૯
एकवकं च तजेनि दंडेना नंदकः स्मृतः ॥ तर्जनी दंड सव्यंम् संभवः दंतकथुमः ॥१८०॥
અર્થ –એક હાથમાં તર્જની બીજા હાથમાં દંડ ધારણ કરે, ત્રીજા જમણા હાથમાં દંડ, ચેથા હાથમાં તજની તેવા સૂર્યનારાયણના પ્રતિહારની મૂતિ સુખને આપનારી થાય છે માટે સુખની ઈચ્છાવાળાઓએ આવી સૂર્યદેવના દેરાશરમાં મૂર્તિ બનાવવી. ૧૮૦
तर्जनीद्वौ पद्मिनी दंडं दंडात चित्रको भवेत् ।। तर्जनी दंडयसव्य संभवेत् चित्रक तथा ॥१८॥
"Aho Shrutgyanam