________________
અથ–બ્રહ્માની મુતિ ચાર હાથની બનાવવી. નીચેના -જમણે હાથમાં સ્ફટીકની માળા, ઉપર જમણા હાથમાં શુચી, ઉપરના ડાબા હાથમાં પુસ્તક, નીચેના ડાબા હાથમાં કમંડળ; આ પ્રમાણે ચાર સાધનયુક્ત મુતિ કલિયુગમાં અનાવવી. ૧૩૯
अक्षसूत्रं पुस्तकंच शुचिचैव कमंडलु ॥ विरंचिश्च भवेतमूर्ति द्वापरे सुखदायिनी ॥१४०॥
અર્થ –દ્વાપર યુગની બ્રહ્માની મૂર્તિ –એક હાથમાં ફાટીકના માળા, બીજામાં પુસ્તક, ત્રીજામાં શુચી, ચોથા હાથમાં કમંડળ ધારણ કરાવવું. ૧૪૦
कमंडलु श्चाक्षसूत्रं श्रुचिर्य पुस्तकंतथा ।। पितामहस्यसामूर्ती त्रेतायां सौख्यदायिनी ॥१४॥
અર્થ -રેતાયુગની બ્રહ્માની મૂર્તિ -એક હાથમાં કમંડળ, બીજામાં અક્ષસૂત્ર, (ફાટીકની માળા) ત્રીજામાં શુચી, અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. ૧૪૧
पुस्तकं चाक्ष सूत्रंच शुचिश्व च कमंडलु ॥ ब्रह्माणेच भवेतमूर्ति क्र सुखदायिनी ॥१४२।।
અર્થ–સત્ય યુગની બ્રહ્માની મૂતિ –એક હાથમાં પુસ્તક, બીજામાં ફાટીકની માળા, ત્રીજામાં શચી, ચેથા હાથમાં કમંડળ ધારણ કર્યું છે. આ પ્રકારની બ્રહ્માની મૂર્તિ સત્યયુગમાં સુખ આપનારી થતી હતી. ૧૯૪૨
"Aho Shrutgyanam