________________
ર
પ્રકરણ પાંચમુ
વિશ્વકર્માની ક્રુતિ
हंसारुढं इति विश्वकर्मा रुगवेदादि प्रभेदोक्ता ॥ नृतादि युगभेदितः विप्रादिवर्ण भेदैन चतुव चतुर्भुजम् ॥ १३ ॥ अक्षसूत्रं पुस्तकंच कमंडल कवान्वितम् ॥ विश्वकर्मा चतुर्हस्त त्रिनेत्रश्चंशेषरः ॥ १३७॥
અર્થ: ---
ચાર વેદ, ચારયુગેા અને ચાર વર્ણોની રચના કરનાર ચાર મુખવાળા અને ચાર હાથવાળા, એવા વિશ્વકર્મીની મૂર્તિ સમજવી. ૧૩૬
એક હાથમાં સ્ફાટિકની માળા. બીજામાં પુસ્તક, ત્રીજામાં કસડળ અને ચાથામાં ગજ અને જગતને અનાવનાર ત્રિનેત્રને ધારણ કરનાર એવી વિશ્વકર્માંની મૂર્તિ બનાવવી. ૧૩૭
કમલાસન.
कमळा सनामायं सर्ववर्ण हितप्रदः
જો આપ સાર્થે જામખ્ય મહાસન ૨૨૮ા અથોમાં શ્રેષ્ઠ કળામય ચિત્રા કરેલાં હોય અને ની નકસી અને ર'ગથી સુમિત અનાવ્યાં હોય, એવું કમલાસન દરેકનું કલ્યાણકારક છે. ૧૩૮
બ્રહ્માની સ્મ્રુતિ
1
अक्षसूत्र करेदक्षे श्रचिस्तस्योर्धतः स्थीता ॥ वामे पुस्तकं हस्ते तस्यार्धच कमंडलु ॥१३९॥
"Aho Shrutgyanam"