________________
સાવિત્રી દેવીની મુર્તિ अक्षसूत्रं पुस्तकंच धतेपद्म कमंडलु ॥ चतुर्वक्रा च सावित्री श्रोत्रियाणां ग्रहेहिता ॥१४३।।
અર્થ:–એક હાથમાં ફાટીકની માળા, બીજામાં પુસ્તક. ત્રીજામાં કમળ, ચેથા હાથમાં કમંડળ અને ચાર મુખથી યુક્ત એવી સાવિત્રી દેવીની મુર્તિ બનાવવી.
ચાર વેદની મુર્તિ. रुग्वेद श्वेतवर्णस्यात् द्विभूजोरार्गा भक्तनः ॥ अक्षमालां बुपात्रंच पीतस्या ध्यायनो व्यतः ॥१४४॥
અથ-રૂશ્કેદની મુર્તિ. રૂદને વણ ઘોળ અને તેમાં જુદા જુદા રંગ વાળા; બે હાથવાળા, એક હાથમાં ફાટીકની માળા અને બીજા હાથમાં પાણીનું પાત્ર ધારણ કરેલ છે. ૧૪૪
अजास्य पीतवर्णस्यात् यजुर्वेदोक्ष सूत्रधृक ॥ वामेचांतुश पाणिस्त भूतीदो मंगलप्रदः ॥१४५॥
અર્થ -યજુર્વેદની મુતિ. યજુર્વેદને વર્ણ પીળો છે, તેના જમણા હાથમાં સ્ફટીકની માળા, ડાબા હાથમાં પાણીનું પાત્ર અને મૂખ બકરાના જેવું છે. ૧૪૫
नीलोत्पलदलाभास सामवेदो हयातनः।। अक्षमाला धृतोदक्षे वामेकंबुधर स्मृतः ॥१४६॥
અર્થ-સામવેદની મુર્તિ સામવેદ કાળા કમળ જેવા રંગવાળે, ઘેડાના જેવું મુખ, જમણા હાથમાં મ્હાટીકની માળા અને ડાબા હાથમાં શંખ ધારણ કરેલ છે. ૧૪૬
"Aho Shrutgyanam