________________
૧૧૮
सर्वालंकार भुषितं खडगो धनुसरोखेटम् ॥ श्रीकंठंविभृतभुजैः चतुर्बाहुचैकवक्रः ॥२८॥
અર્થ -દરેક અલંકાથી વિભુષીત અને એક હાથમાં ખડગ, બીજા હાથમાં ધનુષ્ય, ત્રીજા હાથમાં સર અને ચોથા હાથમાં ખેટક આ પ્રમાણે ચા૨ આયુદ્ધથી યુક્ત સુંદર ચાર ભુજાવાળી તેમજ કંઠની શોભાથી યુકત, મુખવાળી આવી શ્રીકંઠરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૮૦
अहिबुध्नोगदासर्प चक्रंडमरुमुदगरैः ॥ शुलांकुशाक्षमालांच क्षोदाधक्रममादधन् ॥२८॥
અર્થ–બુનરૂદ્ધ ભગવાનની મૂર્તિનું વર્ણન-તેમાં જમણી બાજુના આઠ હાથમાં આયુધ આપવાની વિગતપહેલા હાથમાં ગદા, બીજા હાથમાં સંપ ત્રીજા હાથમાં ચક, ચેથા હાથમાં ડમરૂ, પાંચમા હાથમાં મુદગર, છઠા હાથમાં ત્રીશુલ, સાતમા હાથમાં અંકુશ અને આઠમા હાથમાં અક્ષમાળા, તેમજ ૨૮૧ तोमरंपटीसंचर्मः कापालंतर्जनीघटै: शक्तिपरषुकंवामः हस्तैक धारयत्पसौ ॥२८२॥
અર્થ -ડાબી બાજુના આઠ હાથમાં ધારણ કરવાના શસ્ત્રો. તેમાં એક હાથમાં તોમર, બીજા હાથમાં પટી, ત્રીજા હાથમાં વ્યાધ્રામ્બર, ચેથા હાથમાં કપાલ, પાંચમાં હાથમાં તર્જની, છઠા હાથમાં ઘંટ, સાતમા હાથમાં શકિત, અને આઠમા હાથમાં ફરષી આ પ્રમાણે બુનરૂદ્રની મૂર્તિ અનાવવી. ૨૮૨
"Aho Shrutgyanam