________________
૧૧૭ દીપાવનાર; વાઘના ચામડાને ધારણ કરનાર આ પ્રમાણે મત્યુંજ્યરૂદ્રની મૂર્તિ બનાવવી. ર૭૬
त्रिशुलं चाक्षमालाच दक्षयोकर योस्मृता ॥ कपालकुंडिकावामे योगमुद्राकरद्वयम् ॥२७७॥
અર્થ-મૃત્યુંજયરૂદ્રની મૂર્તિના હાથમાં કેવાં આયુદ્ધ આપવાં તે બતાવે છે. તેમાં જમણી બાજુના એક હાથમાં ત્રીપુળ, બીજા હાથમાં અક્ષમાલા, ડાબી બાજુના એક હાથમાં કપાળ અને બીજા હાથમાં કુંકા તેમજ એગમુદ્રાથી બન્ને હાથને ગોઠવીને મૂતે બનાવવી. ર૭૭
चतुमुखोमहाबाहु शुक्लपादा क्षमालिका ॥ पुस्तकांभयहस्तौच सचराक्षत्रीलोचनः ॥२७८॥
અર્થ -કીશુક્ષરૂદ્ર ભગવાનની મૂર્તાિ–ચાર મુખવાળી,. અક્ષમાળાને ધારણ કરનાર તેમજ બને હાથમાં પુસ્તક અને ચેથા હાથમાં અભયને ધારણ કરનાર, બીજના ચંદ્રને, ત્રીજા નેત્ર તરીકે શોભાવનાર આ પ્રમાણે સુશોભીત કીર્ણક્ષરૂદ્રની મૂર્તિ બનાવવી. ર૭૮
चीत्रवस्त्रधरंकुर्यात् चत्रयंजोपवितिनः !! चीत्ररुपमहेशान्तः त्तोत्रेश्वर्यसमन्वितः ॥२७९॥
અર્થ-શ્રી ઠરૂદ્ર ભગવાનની મૂતિ-ચીત્રવિચીત્ર વો, ચીત્રવિચીત્ર રંગની જનોઈ ધારણ કરનાર અને ચીંત્રમય રૂપવાળી તેમજ શાન્ત સ્વરૂપવાળી સુંદર એશ્વચથી યુક્ત, એવી આભુષણવાળી તેમજ. ર૭૯
"Aho Shrutgyanam