________________
ભાવભીનું 1
૧૧૬ જમણી બાજુના ચાર હાથમાં ચાર આયુદ્ધ આપવાં, આ પ્રમાણે આઠે હાથમાં આઠ આ યુદ્ધથી યુકત, તેમજ અલંકારોથી યુકત શાસ્ત્રની વિધી પ્રમાણે શંકરની અર નામની મૂર્તિ બનાવવી. ૨૭૩
पीतांबर स्तुमुखः पीतयज्ञोपवितमान । मातुलीगकरेवामे अक्षमालादक्षिणेतथा ॥२७४||
અર્થ:-અનંત્યરૂદ્ર ભગવાનની મૂર્તિનું વર્ણન કરવામાં આવે છે. સુંદર પીતાંબર ધારણ કરનાર, પીળા વર્ણની, ચોપવીતથી સુંદર ભાયમાન, ડાબા હાથમાં બીરૂ અને જમણા હાથમાં અક્ષમાળા ધારણ કરનારા આ પ્રમાણે અનત્યરૂદ્રની મૂર્તિ બનાવવી. ૨૭૪ शुद्धस्कंधः विकसितांसौ जयचंद्रविभूषितः ॥ ક્ષત્રિશુર વાઢવામાશુમ ૨૭ધા
અર્થ -ઈશાનરૂદ્ર ભગવાનની મૂર્તિ સુંદર બાંધવાની અથવા સુંદર ડેકવાળી સુંદર ખંભાથી યુકત, જયચંદ્ર એટલે બીજના ચંદ્રને ધારણ કરનાર અને એક હાથમાં અક્ષમાળા, બીજા હાથમાં ત્રીશુળ ધારણ કરનાર તેમજ માથા ઉપર કપાળ ધારણ કરનાર આ પ્રમાણે ઇશાનરૂદ્રની મૂર્તિ અનાવવી. ૨૭૫
कपालमालीनंश्वेतं सशांक कृतशेखरम् ॥ व्याघचर्मधरंदेवं मृत्युंजयोभवेत्रुद्रः ॥२७६॥ .
અથઃ-મૃત્યુંજયરૂદ્ર ભગવાનની મૂર્તિ ધળા ખરાની માળાને ધારણ કરનાર, બીજના ચંદ્રને મુગટ તરીકે માથે
"Aho Shrutgyanam