________________
૯૩
અથ:-શ્રી પ્રદ્યુમ્ન ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, ખીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં ચક્ર, અને ચેાથા હાયમાં કમળવાળી અનાવવી.
ત્રિવિક્રમ ભગવાનની મૂર્તિ એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં કમળ, અને ચાથા હાથમાં શંખ આ પ્રમાણે પ્રતિમા અનાવવી. ૨૧૪ नरसिंहस्तु चक्रादागदाकंबु विराजीत || जनार्दनोबुजं चक्रं कंबुकौमोदकीदधौ ॥ २१५ ॥
અથશ્રી નરસિહ ભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં ચક્ર અને ચેાથા હાથમાં શંખ વાળી બનાવવી.
શ્રી જનાર્દન ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં ગદા આ પ્રમાણે પ્રતિમા બનાવવી, ૨૧૫ वानस्तु शंख चक्रं गदापद्मलसतकरौ ॥
श्रीवार्जि चक्रं गदाशंखौ विराजितः ॥ २१६ ॥
અ:-શ્રી વામન ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચેાથા હાથમાં કમળ વાળી મનાવવી.
શ્રીધરભગવાનની મૂતિ એક હાથમાં ચક્ર, ખીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં કમળ અને ચેાથા હાથમાં શંખ આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૬ गदाशखगदाघाती अतिशुद्धोलग्नचक्र ॥ केशोगदाचक्र पद्मशंखधायत ॥ २९७॥
"Aho Shrutgyanam"