________________
ર
હાથમાં ચક્ર
હાથમાં કમળ, ત્રીજામાં ગદા અને ચાથા આ પ્રમાણે તેમની મૂર્તિ બનાવવી.
ગોવિદભગવાનને એક હાથમાં ગદા, ખીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ચક્ર અને ચાથા હાથમાં શંખ આ પ્રમાણે તેમની સ્મૃતિ બનાવવી. ૨૧૧
विष्णु कौमोदक पद्मं पंचजन्यं सुदर्शनम् ॥ मधुसुदनसुचक्रं शंखसरसीजगदा ॥ २१२ ॥
અં:-શ્રી વિષ્ણુભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ગદા અને ચેાથા હાથમાં ચક્ર વાળી અનાવવી.
શ્રીમધુસુદન ભગવાનની મુતિ એક હાથમાં શંખ, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ચક્ર અને ચેાથા હાથમાં ગદા આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. ૨૧૨
अच्युतस्तु गदापद्म चक्र शंखौसमन्वित ॥ उपेन्द्रीयहने शंख गदाचक्र शंखानयितिन ॥ २९३ ॥
અ:-શ્રી અચ્યુતભગવાનની મુર્તિ એક હાથમાં કમળ, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચાથા હાથમાં શખવાળી મનાવવી.
શ્રી ઉપેન્દ્રભગવાનની મુર્તિ એક હાથમાં ગદા, ખીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં શંખ અને ચેાથા હાથમાં કમળ આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૩
प्रद्युम्नश्वक्रत शंख गदां बोजापाणिभि ॥ त्रिविक्रम स्त्विषुजगदाचक्र शंखनवितिन ॥ २९४ ॥
"Aho Shrutgyanam"