________________
કેશવભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ગદા, આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૦૮
नारायण कंबु पद्म गदा चक्र धरोमत ॥ माधवस्तु गदा चक्रं शंख वहति पंकजम् ॥२०९॥
અર્થ-નારાયણ ભગવાનની મૂતિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં ચકવાળી બનાવવી.
માધવભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ. આ પ્રમાણે મૂર્તિ બનાવવી. ૨૦૯
पुरुषोत्तमस्तुचक्र पद्मशंखगदावधूत् ॥ अधोक्षजः सुरीजंगदा शंख सुदर्शनम् ॥२१०॥
અર્થ-પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને એક હાથમાં કમળ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં ગદા વાળી બનાવવી.
અધોક્ષજભગવાનની મૂતિ એક હાથમાં ગદા, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ચક આ પ્રમાણે પ્રતિમા બનાવવી. ૨૧૦
संकर्षणो गदा कंबु सरसी रुहचक्रभृत् ॥ गोविंद धरे चक्र गदा पाच कंबुना ॥२१॥ અર્થ-સકણુભગવાનને એક હાથમાં શંખ, બીજા
"Aho Shrutgyanam