________________
રના વેપાર કરનારે પણ રુષીકેશવ ભગવાનની પૂજા કરવી તેથી સિદ્ધી થાય છે. ૨૦૫
બ્રહ્મચારી. ઠંડી અને દરેક લોકોને માટે. सर्वेषांपकिर्तिनांच पद्मनाभ शुभावहा ॥ રામોર શરુ થાત બ્રહ્મચારિને ૨૦દ્દા
અર્થ -દરેક લેકેને પદ્મનાભ ભગવાનની પુજા કરવાથી સુખ અને શાંતિ મળે છે.
બ્રહ્મચારી અને એક દંત્ર ધારણ કરનાર વિગેરેને દામોદર ભગવાનની પુજા કરવાથી સિદ્ધી મળે છે આ પ્રમાણે શાસને સિદ્ધાંત છે. ૨૦૬
દરેક જાતીઓને માટે हरिहरो हिरण्यगर्भो नरसिंहोथ वामनः॥ वाराह सर्ववर्णेषु सौख्यदो हितकारकः ॥२०७॥
અર્થ-હરિહર ભગવાન, હિરણ્યભગવાન, નરસિંહ ભગવાન, વામન ભગવાન અને વારાહ ભગવાન આ દેવની દરેક વર્ષોએ પુજા કરવી, આથી દરેક વર્ગોને સુખ આપનાર થાય છે. આ પ્રમાણે શાસ્ત્રને સિદ્ધાન્ત છે. ૨૦૭
ચાવીશ વિષ્ણુ અવતાર. वासुदेवो गदासंख्या चक्र पद्म धरामत । केशव कमलंकंबु धत्ते चक्रं गदामये ॥२०८॥
અર્થ-વાસુદેવ ભગવાનની મૂતિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ચક્ર, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી.
"Aho Shrutgyanam