SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ક્ષત્રી તથા વરસ્યાને માટે. मधुसुदन विष्णुच क्षत्रियाणां फलमदै || त्रिविक्रम वामनश्च वैश्यानामर्चने शुभौ ॥२०३॥ અર્થ :-મધુસુદન ભગવાન, વિષ્ણુ ભગવાન આ દેવાની પુજા ક્ષત્રીયાએ કરવી જેથી ક્ષત્રીઓને સુખ થાય છે. ત્રીવીક્રમ ભગવાન અને વામન ભગવાન આ દેવાની પુજા વૈÀાએ કરવી જેથી તેઓને સુખકારક થાય છે. ૨૦૩ શુદ્ર, ધાત્રી ચમારે ને માટે. पूजिता श्रीधरमूर्ती शुद्राणां सौख्य दायकाः ॥ चर्मत्यक्तरजकानांच नटस्य वरटस्यच ॥ २०४ ॥ અથઃ–શ્રીધર ભગવાનની મૂર્તિની પુજા શુદ્રોએ કરવી. આ પ્રમાણે કરવાથી શુદ્રોને સુખ અને શાન્તિ મળે છે. ધેાખીએ તેમજ ચમારેએ નટરાજ ભગવાનની તેમજ વરદરાજ ( વરદાન આપતી ચેગમુદ્રાવાળી) ભગવાનની પૂજા કરવી તેથી તેઓને સુખ મળે છે આ પ્રમાણે શાસ્રના સિદ્ધાંત છે. ૨૦૪ મેદ, ભીલ, કીરાત, કુંભાર, વેપારી, વેશ્યા વગેરે માટે. मेदभिल किरातानां रुषीकेश सुखप्रदा ॥ कुंभकार वणी वेश्याचाक्रिका ध्वीजीनामपी ॥ २०५ ॥ અર્થ :-મેદજાતી, ભીલ, કીરાત વિગેરેએ રુષીકેશવ ભગવાનની પુજા કરવી આથી તે લેાકેાને સુખકારક થાય છે. કુંભાર, વાણી અને વેશ્યાઆએ તેમજ દરેક પ્રકા– "Aho Shrutgyanam"
SR No.008474
Book TitleBruhad Shilpashastra Part 2
Original Sutra AuthorN/A
AuthorJagannath Ambaram
PublisherJagannath Ambaram
Publication Year1933
Total Pages238
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy