________________
ev
પ્રકરણ ૭ મુ
વિષ્ણુ ભગવાનના અવતારાનું વર્ણન. वासुदेवं संकर्षणं प्रद्युम्नवानीरुद्धक ॥ श्वेतरक्ता पितक्रमात् क्रमतः उपमायुगादिषु ||२०१ ||
અર્થ: હવે પછી કયા દેવનું પૂજન અર્ચન કેવી રીતે કરવું, તેમજ કયા દેવને કયું આયુદ્ધે જોઇએ તે વિગેરેનું વર્ણન કરવામાં આવશે. વાસુદેવ ભગવાન, સક્ પૈણાય ભગવાન, પ્રદ્યુમ્ન ભગવાન અને અનીરૂદ્ધ ભગવાનની કેવા રંગની મૂર્તિઓ બનાવવી તેનું વન કરે છે. સત્યયુગમાં વાસુદેવની મૂર્તિ ધેાળા વહુની મનાવવી. ત્રેતાયુગમાં સકાયની મૂર્તિ લાલ રંગની બનાવવી, પ્રદ્યુસ્તની મૂર્તિ દ્વાપરયુગમાં પીળા ર ંગની અનાવવી અને અનિરૂદ્ધની મૂર્તિ કળીયુગમાં શ્યામરગની એટલે કાળારગની અનાવવી. ઉપમા અને યુગના ક્રમ અનુક્રમથી સમજવા. બ્રાહ્મણ વિગેરેએ ક્રમસર પુજા કરવી. ૨૦૧
બ્રાહ્મણાને માટે.
नारपदं केशवश्च माधवो मधुसुदनः || પૂનિતામૂર્તયો વિમાનાં સૌથરાયાઃ ૫૨૦૨।।
અ:-હવે બ્રાહ્મણ્ણાને કયા દેવની પુજા કરવાથી લાભ મળે છે. નારાયણુ ભગવાન, કેશવભગવાન, માધવ ભગવાન અને મધુસુદન ભગવાનની મૂર્તિઓનુ બ્રાહ્મણાએ પુજન કરવું જેથી તેઓને સુખ આપનાર થાય છે. ૨૦૨
"Aho Shrutgyanam"