________________
અર્થ શ્રી હરિભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં ગદા વાળી બનાવવી.
રુષિકેશ ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ગદા અને ચેથા હાથમાં શંખ આ પ્રમાણે બનાવવી.
पद्मनाभपांचजन्य पद्म चक्रगदामय ॥ दामोदरां बुन शंख गदाधत्ते सुदर्शनम् ॥२१॥
અર્થ:-શ્રી પદ્મનાભ ભગવાનની મૂર્તિ એક હાથમાં કમળ, બીજા હાથમાં ચક, ત્રીજા હાથમાં શંખ અને ચેથા હાથમાં ગદા. બનાવવી.
શ્રી દામોદર ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં ગદા, ત્રીજા હાથમાં કમળ અને ચેથા હાથમાં ચક આ પ્રમાણે તેમની પ્રતિમા બનાવવી. ૨૧૮
जयंतोक्षचक्रदर्ड पमयादित्रसंभवम् ।। गोर्वद्धनोक्षसचक्रं शंख पझै गदाहितः ॥२१९॥
અથર–શ્રી જયંત ભગવાનની મૂર્તિ એક હાથમાં ચક્ર, બીજા હાથમાં દંડ, ત્રીજા હાથમાં કમળ અને ચોથા હાથમાં ગદાવાળી બનાવવી.
શ્રી ગોવર્ધન ભગવાનની મૂર્તિ એક હાથમાં શંખ, બીજા હાથમાં કમળ, ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં ચક. આ પ્રમાણે આયુ સાથે વીશ અવતારની સુતિએ કહેલ છે તે પ્રમાણે બનાવવી.
"Aho Shrutgyanam