________________
૫૮ (ખાખરાના નાના નાના કટકા)તથા લીલી ધરો (તાજી ત્રણ પાંખડીની) તથા દુધવાળાં વૃક્ષેામાં પિપળે અને ઉંબરો ઇત્યાદી સમિધે હોમવી અને દેવતાઓનું પુજન કરવું.
યજ્ઞકુંડ કરવાના ગજ કેવા બનાવવા. काध बाहु सम भूमि तस्य ऋतु परांस प्रपदो श्रीतस्य। योवा सहस्त स्यजीनांश कोपीसादंगुलीतत्रदिमाशकाये ।। जवो जुकाच लिक्षाच वालाग्र चैव मादयः । क्रत्यमुष्टिकहो रत्निर रत्निचकनिष्टिकः ॥
યજમાન છે પગના અંગુઠા ભેર ઉભે રાખી. હાથ સીધે રખાવી ઉચે કરાવ પછી તેનું માપ લેવું જે માપ. આવે તેના પાંચ ભાગ કરવા પાંચમે ભાગ આવે તે તેને. ગજ જાણ તે ગજના ચાવીસ આગળ કરવા એક આંગળમાં આઠ જવ કરવા એક જવમાં આઠયુકા કરવી એક ચુકામાં આઠ લીક્ષા અથવા લીખ કરવી એક લાખમાં આઠ કેશાગ્ર કરવા યજમાનને ઉભે રાખી મુઠી વળાવવી ઉંચે હાથ કરવો અને તેના પાંચ ભાગ કરીએ અને તેને જે ગજ થાય તે કનિષ્ઠ જાણ હાથ ઉંચે રખાવી ટચલી આંગળી ઉંચી રાખી હોય અને તેના પાંચ ભાગ કરીએ અને ગજ આવે તે મધ્યમ ગજ અને હાથ ઉંચે રખાવી અંગુઠા પાસેની તજની ઉંચી રખાવી હોય અને તેના પાંચ ભાગ કરીએ ને જે ગન આવે છે ઉત્તમ ગજ જાણુ.
નોધ-ઉપર બતાવ્યા પ્રમાણે ગજ યજ્ઞના કુંડ. બનાવવાના ઉપગમાં લેવું અને તે ગજને ઉપયેાગ કરી.
"Aho Shrutgyanam